Cli
આ છે સાઉથના અને બોલીવુડ સ્ટારના બાળકોના સંસ્કારમાં ફર્ક, જુવો મહેશ બાબુની દિકરીના સંસ્કાર...

આ છે સાઉથના અને બોલીવુડ સ્ટારના બાળકોના સંસ્કારમાં ફર્ક, જુવો મહેશ બાબુની દિકરીના સંસ્કાર…

Bollywood/Entertainment Breaking

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ પોતાની ઘણી બધી શ્રેષ્ઠ ફિલ્મોમા દમદાર ખૂબ જ લોકપ્રિયછે એ વચ્ચે તેઓ એસ એસ રાજા મૌલી સાથે એક મોટી ફિલ્મમા આવી રહ્યાછે આ બોલીવુડ એક્ટર દીપિકા પાદુકોણ પણ જોવા મળશે આ દિવસોમાં મહેશ બાબુ ની દીકરી ખુબ ચર્ચામાં છવાઈ ગઈ છે મહેશ બાબુ ની દિકરી સિતારા.

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે પોતાના પિતાની જેમજ સિતારા ના પણ ઈન્સ્ટ્રાગ્રામ પર લાખો ફેન ફોલોવર છે સીતરા પોતાના ફોટો અને વિડીયો ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરતી રહે છે તાજેતરમાં દિવાળી મહોત્સવ દરમિયાન મહેશ બાબુ ની લાડલી સીતારા એ ખૂબ જ સુંદર સંસ્કૃતિ ભર્યા.

પહેરવેશ મા કુચ્ચીપૂડી ડાન્સ કરીને ફેન ફોલોવર ને દિવાળી ના પાવન પર્વ ની શુભેચ્છાઓ આપી હતી જે વિડીઓ મહેશ બાબુ એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે કેપ્શન માં લખ્યું છેકે સીતારા તું મને હંમેશા ગર્વ કરાવેછે આ કાર્ય ચાલુ રાખો મારી દિકરી વિશેષ આભાર માનું છું નૃત્યગુરુ નો બધાને.

દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ આ પહેલી વાર નહીં પણ રામ નવમીના તહેવાર પર પણ ભારતીય સંસ્કૃતિ ના સમન્વય ભર્યા શરીરને સંપુર્ણ ઢાકંતા વસ્ત્રો પહેરીને દિકરીએ કુચીપુડી નૃત્ય કર્યું હતુ જે માટે પણ મહેશ બાબુએ સીતારા દિકરીને શુભેચ્છા આપી હતી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *