Cli
દિવાળીની પાર્ટી માં બોલ્ડ અતંરગી ડ્રેસીસમા પહોંચી મલાઈકા અરોડા, લોકોએ કહ્યું આણે તો ઉર્ફીને સાઈડમાં બેસાડી...

દિવાળીની પાર્ટી માં બોલ્ડ અતંરગી ડ્રેસીસમા પહોંચી મલાઈકા અરોડા, લોકોએ કહ્યું આણે તો ઉર્ફીને સાઈડમાં બેસાડી…

Bollywood/Entertainment Breaking

તાજેતરમાં દિવાળી મહોત્સવ સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યોછે આ વચ્ચે બોલિવૂડમાં પણ ઠેર ઠેર દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગઈ રાત્રે અભિનેત્રી સોનમ કપૂરના ઘર પર દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડ સેલિબ્રિટીઓ સાથે બોલીવુડ સ્ટાર ઉમટી પડ્યા હતા પરંતુ મહેફિલ પાર્ટીની.

અભિનેત્રી મલાઈકા એરોરાએ લૂં!ટી હતી મલાઈકા એરોરા પોતાના પ્રેમી અર્જુન કપૂર સાથે એવા આઉટ ફીટમાં આવી હતી કે લોકો ની નજર મલાઈકા પરથી હટી જ નહીં સોનમ કપૂર એ અર્જુન કપૂરની કઝીન બહેન છે એના કારણે પાર્ટીની રંગત જમાવવા માટે મલાઈકા ખૂબ જ સજી ધજી ને આવી હતી મલાઈકાના લુકની વાત કરીએ તો.

તે એકદમ મહારાણી ના લુક માં જોવા મળી હતી તેને ગ્રીન કલરનો આઉટફિટ પહેર્યો હતો તેણએ સ્લિટ સ્કર્ટ સાથે ડીપ નેક બ્લાઉઝ પહેર્યું હતું તેમાં તેના આર્કષક નિબંધો સ્પષ્ટ દેખાઈ આવતા હતા જીમ વર્કઆઉટ થી કસાયેલું સુડોળ યૌવન જાણે કયામત વરસાવી રહ્યું હતું ડીપ નેક બ્લાઉઝ ને લાંબા પીઠ પાછડ ના પડદા સાથે જોડી દીધું હતું.

મલાઈકાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા તે પોતાના આ લુકમાં ચાહકોને ઘાયલ કરતી જણાતી હતી પીપરાજી પણ આ લોક પર ખૂબ જ ખુશ થતા બોલી ઉઠ્યા હતા કે વાહ સુ અદા છે અર્જુન કપૂરે સિમ્પલ બ્લેક કલરનો કુર્તા પાયજામા પહેર્યો હતો અને તેઓ મલાઈકા અરોરા ના હાથમાં હાથ નાખીને આ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા એક લવ સોગં પર અર્જુન કપૂર અને.

મલાઈકા એરોરા ડાન્સ કરીને ઠુમકા લગાવ્યા હતા જેને જોઈને પાર્ટીમા ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો મલાઈકા અરોરા આ દિવસોમાં ખુબ જ હાઈલાઈટ રહેછે તે પોતાના રેમ્પ વોક મોડેલીગં સાથે ઘણી બ્રાન્ડ ને પ્રમોટ પણ કરતી રહે છે સોસીયલ મિડીયા પર એમના લાખો ચાહકો છે જે એમના પણ પ્રેમ વરસાવતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *