Cli

પત્ની માટે ફોટોગ્રફર બની ગયા સુપરસ્ટાર યશ, જોરૂ કે ગુલામ બનતા જોવા મળ્યા સુપર સ્ટાર યશ…

Bollywood/Entertainment Breaking

સાઉથ કન્નડના સુપરસ્ટાર યશ અત્યારે એમની ફિલ્મ કેજીએફ 3 ની સફળતાનો લુફ્ત પુરી રીતે ઉઠાવી રહ્યા છે હાલમાં જ સુપરસ્ટાર યશ પોતાની પત્ની સાથે વેકેશન પર નીકળ્યા છે જેની ઝલક યશની પત્ની રાધિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે સુપરસ્ટાર યશ આ દરમિયાયન પત્ની રાધિકાની પુરી સેવામાં લાગેલા છે.

હકીકતમાં સ્ટાર યશ અને રાધિકાએ પોતાની 14 મી મેરેજ એનિવર્સરી મનાવી આ ખાસ મોકા પર બંને પતિ પત્ની એક ખાસ જગ્યાએ ફરવા નીકળ્યા છે રસપ્રદ વાત એ છેકે ખુદ યશે પત્ની રાધિકાની કેટલીયે તસ્વીર ક્લીક કરી છે સુપરસ્ટાર આ પ્રવાસ સમયે પત્ની માટે એક ફોટોગ્રાફર બની ગયા અને રાધિકાની તસ્વીર ક્લીક કરી.

ફિલ્મ સ્ટાર યશ અને રાધિકા અત્યારે ફેમિલી સમય વિતાવી રહ્યા છે બંને પતિ પત્નીની આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં છવાયેલ છે સુપરસ્ટાર યશની પત્ની રાધિકા આ દરમિયાન ખુબ જ ખુશ જોવા મળી જયારે કે રોકી ભાઇનો સ્વાગ પણ અહીં જોવા મળ્યો બંનેની તસ્વીર સામે આવતાજ ફેન્સ તેના પર પ્રેમ વર્ષાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *