ભારતીય ટેલિવિઝન સિરિયલમાં લોકપ્રિય ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી પોતાના પારિવારિક અને પાડોશી ધર્મ ની અદાકારી સાથે મનોરંજન લોકોને કરાવી રહી છે શોના તમામ કેરેક્ટર લોકોમાં ખૂબ પોપ્યુલર છે તેના વચ્ચે તારક મહેતા નું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ આ શોને કોઈ કારણોસર છોડી દીધો હતો.
ઘણા સમય બાદ આ શોના નિર્માતા આસિત મોદીએ આ શો માં નવા તારક મહેતા નું ઓડીશન લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે શૈલેષ લોઢાને ઘણા બધા મનાવવાના પ્રયત્નો કર્યા પરંતુએ ના માન્યા તો એમની જગ્યાએ અમે નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફ ને લાવ્યા છીએ લોકો એમને ખૂબ પ્રેમ આપશે.
એવી અમે આશા રાખીએ છીએ આવું જણાવ્યું હતું પરંતુ શૈલેષ લોઢાએ પોતાના પાત્રને 15 વર્ષના અભિનય થકી ખૂબ મજબૂત બનાવેલું છે લોકોએ માને છેકે આ પાત્ર સચિન શ્રોફ નિભાવી નહીં શકે સચિન શ્રોફ આ પાત્ર સાથે સેટ પર પણ દેખાયા એમને શૂટિંગ પણ ચાલુ કરી દીધું છે તેના વચ્ચે શૈલેષ લોઢાનું એક નિવેદન સામે આવ્યું છે.
જે એમને પોતાના અંદાજમાં અભિવ્યક્ત કર્યું છે શૈલેષ લોઢા અભિનેતા સિવાય એક લેખક પણ છે એમને કવિતા સ્વરૂપે સીધું તીર આસિત મોદી પર સાધતા લખ્યું છેકે મેરા ચહેરા હી સબસે બડા હો યાર તુમ કિતને અસુરક્ષિત ઓર ડરે હુએ હો પરિભાષા તક નહીં જાનતે ઈમાન કી કિતની બાર અપના કહા બદલતે હો કિંમત નહી.
જાનતે જુબાન કી અગર તુમ મે આત્મા હોતી તો પૂછતા ક્યા કભી ઉસકો ટંટોલા થા આખરી લઈને લખતા એમને પૂછ્યું હતું કે એક સવાલ જરુર હૈ આખરી બાર તુમને સચ કબ બોલા થા આમ કવિતા સ્વરૂપે આસિત મોદીને સીધા સવાલો અને આક્ષેપો કર્યા હતા જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.
ફેન ફોલોવરને વિચારવા માટે મજબૂર કરે છે મિત્રો આપણે જોવું રહ્યું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના નવા એપિસોડમાં સચિન શ્રોફ પોતાના અભિનય થકી લોકોના દિલમાં તારક મહેતા તરીકે ઉતરી શકે છે કે નહીં વાચમિત્રો આ મામલે તમારા શું વિચાર છે કોમેંટ બોક્સમાં તમે અમને જણાવી શકો છો.