દિન પ્રતિદિન ગુ!નાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે જાણે કાયદો અને વ્યવસ્થા છેજ નહીં એવી ઘટનાઓ સામે આવી રહી છે તાજેતરમાં અમદાવાદ શહેરના વાડજ વિસ્તાર નો વિડીયો ફૂટેજ સામે આવ્યો છે જેમાં ત્રણ બાઈક લઈને કોઈ કોઈ અજાણ્યા શકશો આવીને એક દુકાન જે હાઇવે પર આવેલી હતી એવું જણાતું હતું.
ત્યાં ઉતરીને અપશબ્દો બોલવા લાગે છે દુકાનમાં તોડફોડ કરે છે સાથે રસ્તા પર બીજા બાઈક અને એકટીવા પડ્યા હોય છે એને પણ તોડવાનો પ્રયાસ કરેછે આ સમગ્ર ઘટના કોઈ વિડિયો ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી જેમાં ત્રણ બાઈક ચાલકોની સાથે ત્રણ બીજા વ્યક્તિઓ પણ દેખાતા હતા જેમાં કાયદો અને વ્યવસ્થા સામે પડકાર ફેંકતા.
અસામાજિક તત્વો ખુલ્લેઆમ દુકાનદારોને ધ!મકીઓ પણ આપતા દેખાયા સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને લોકો અમદાવાદ વાડજ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે આમ ખુલ્લે આમ જો અસામાજિક તત્વો તો!ફાન કરી શકતા હોય તો સામાન્ય લોકો કેવી રીતે સુરક્ષિત રહી શકે.