બોલીવુડ કિગંખાન અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયા છે આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે જે ફિલ્મનું સોંગ બેશરમ રંગ રિલીઝ થયું છે જેના પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે તો ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યા છે.
એ વચ્ચે શાહરુખ ખાને પોતાના ફેન્સ સાથે વાત કરી છે આસ્ક મી એનીથીગં સેસનમાં શાહરુખ ખાને ખુલાસો કર્યો હતો કે તેમને ઇન્ફેક્શન થયું છે અને તેઓ સારવાર માટે હોસ્પિટલ પણ ગયા હતા અને તેઓ અત્યારે હાલ ફૂડ ડાયટિંગ પણ કરી રહ્યા છે આ દરમિયાન એક વ્યક્તિએ તેમની તબિયત પૂછતા.
શાહરુખ ખાને જણાવ્યું હતું કે હું હાલ બીમાર છું એટલે હાલ માત્ર દાળ ભાત ખાવું છું તેમને પોતાની આવનારી ફિલ્મ પઠાણ વિશે જણાવ્યું હતું કે ફિલ્મનું બેશરમ રંગ સોંગ રિલીઝ કરી દેવામાં આવ્યું છે આ સોંગને દર્શકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે સાથે ફિલ્મને ટ્રેલર ને પણ ટૂંક સમયમાં.
રિલીઝ કરવામાં આવશે અને આ ફિલ્મનું બીજું સોંગ પણ અમે ટૂંક સમયમાં રિલીઝ કરી રહ્યા છે સાથે ફિલ્મ ની બોક્સ ઓફિસ પર પ્રથમ કમાણી વિશે જણાવ્યું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થશે તેવી અમે આશા રાખીએ છીએ 25 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ થિયેટરોમાં.
રિલીઝ કરવામાં આવશે સાથે પોતાના ફેન્સને હાલ બીમાર હોવાથી તેમને મળી શકતો નથી મન્નત બંગલાની બહાર ઉભેલા પોતાના ફેન્સની વચ્ચે તે હાલ આવી શકશે નહીં હાલ તે હોસ્પિટલમાં ઇન્ફેક્શનના કારણે ટ્રીટમેન્ટ માટે ગયા હોય તેવું પણ જણાવ્યું હતું મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.