બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ભૂમિ પેડ નેકર આ દિવસોમાં પોતાની ઓટીટી હોટસ્ટાર અને ડિઝની પર 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ગોવિંદ નામ હે મેરા ને લઇ ને ખુબ જ ચર્ચાઓ માં છવાયેલી છે આ ફિલ્મ માં તે અભિનેતા વિકી કૌશલ અને ક્યારા અડવાણી સાથે લીડ રોલમાં જોવા મળી હતી તેના દમદાર.
અભિનય ને દર્શકોએ ખુબ પસંદ કર્યો છે અને આ ફિલ્મ સુપરહિટ રહી છે જેનાથી ભુમી પેડનેકર લાઈમલાઈટમાં આવી ચુકી છે ભુમી પેડનેકર એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 2014 માં આવેલી ફિલ્મ દમ લગા કે હ ઈશા થી કરી હતી સુપરસ્ટાર અભિનેતા અક્ષય કુમાર સાથે થી ફિલ્મ ટોઇલેટ એક.
પ્રેમ કથા થી તેને ખુબ લોકચાહના મળી અને તેના નામ સાથે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે છવાઈ ગઈ શુભ મંગલમ સાવધાન લવસ્ટોરીસ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી તેને ખુબ નામના મળી ભુમી પેડનેકર પોતાના હોટ અને બોલ્ડ લુક થી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટીવા રહે છે.
તેની સુદંર તા ફેન્સ ને મદહોશ કરે છે ભુમી પેડનેકર આ દિવસોમાં પોતાની ડ્રેસિંગ સેન્સ થી પણ ખુબ ચર્ચાઓ માં છે તાજેતર માં ભુમી પેડનેકર શાનદાર અંદાજમાં અનોખી સ્ટાઈલમાં જોવા મળી હતી ફુલ પેન્ટ પર હાર્ફ પેન્ટ અને ક્રોપ બ્લેઝર સાથે બ્લેક ગોગલ્સ માં તે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જેમા તે ખુબ જ સુંદર.
અને આકર્ષક લાગી રહી હતી લાઈટ મેકઅપ સ્ટાઇલીસ અંદાજમા તેને પેપરાજીને પોઝ આપ્યા હતા તેની અદાઓ જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેનું મદમસ્ત યૌવન છલકાઈને ચાહકોને લોભાવી રહ્યું હતું તેની ગ્લેમર અંદાજમાં તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા ફેન્સ તેના અનોખા અંદાજ પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા.