ટીવીના સૌથી ફેમસ શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ થી ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી નેહા સરુપાએ પોતાના ચાહકોને ખુશખબર આપી છે અભિનેત્રીએ તાજેતરમાં જ તેના સપનાના રાજકુમાર સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા છે આ લગ્ન નું આયોજન દુબઈ માં કરવામાં આવ્યું હતું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રશ્મિ તરીકે.
ભુમીકા ભજવતી નેહા સરૂપાએ પોતાના પરીવારજનો અને પોતાના ખાશ મિત્રો ની ઉપસ્થિતિ માં દુબઈ માં ભવ્ય ઇવેન્ટ નું આયોજન કર્યુ હતું સંગીત સેરેમની હલ્દી સેરેમની અને હિન્દુ રીતી રીવાજ અનુસાર અગ્ની ની સાક્ષીએ નેહા સરુપાએ તેના અને કરણ બાબાનીના કરણ બાબાણી સાથે લગ્ન કર્યા હતા પોતાના લગ્ન ની જાણકારી નેહાએ.
પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી વિડીઓ અને તસવીરોને શેર કરીને આપી હતી જે તસવીરો માં કપલ લગ્ન ના મંડપ વચ્ચે હાથોમા હાથ નાખીને આંખો માં આંખ પરોવી રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે નેહા સરુપા બ્રાઇડલ લુક મા જોવા મળે છે નેહાએ ડાયમંડ જડીત ચણીયાચોળી પહેરી હતી હેવી ડાયમંડ જ્વેલરી સાથે.
સ્પેશિયલ નેકપીસ મેચિંગ સ્ટેટમેન્ટ ઝુમખા અને ગુલાબી બંગડીઓ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ખુબ હસીન લાગે છે તો કરણ બાબાની આછા ગુલાબી રંગની શેરવાની માં ખુબ જ હેન્સમ લાગે છે 16 ફેબ્રુઆરી 2023 ના રોજ બંનેના લગ્ન યોજવામાં આવ્યા હતા તેની આ સુંદર તસવીરો.
નેહા સરુપાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તાજેતરમાં શેર કરી ખુશી વ્યક્ત કરી છે અભિનેત્રી નેહા સરુપાની આ તસવીરો પર તેમના ચાહકો તેમને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે 22 એપ્રીલ 2022 ના રોજ નેહાએ પોતાની સગાઈની પાર્ટીની તસવીરો ને શેર કરી હતી કરણ સાથે લાંબા લવ ઈન.
રીલેશનશીપ બાદ તેને સગાઈ કરી પોતાના ચાહકોને ખુશખબર આપી હતી જે તસવીરો ને લોકોએ ખુબ પસંદ કરી હતી સાલ 2023 ના પ્રારંભમા તેને પોતાના લગ્ન ની માહીતી શેર કરીને એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તેને લગ્ન પહેલાની આઝાદીની કેક કાપી સેલીબ્રેસન કરીને ખુશી વ્યક્ત કરી હતી.
પોતાના મિત્રો સાથે ધમાલ મચાવી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી એ વચ્ચે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની સ્ટાર કાસ્ટ ટીમ અને પોતાના મિત્રો પરીવારજનો ની હાજરી માં નેહા અને કરણ દુબઈ માં શાનદાર લગ્ન પાર્ટીનું આયોજન કરી લગ્ન બંધનમાં બંધાયા હતા.