Cli
જેને ખાસ મિત્ર માનવ લાગ્યો એણે જ આવું કર્યું, લીંબુ હાથમાં પકડાવી ને આંખ બંદ કર કહ્યું, જેવા આંખ બંદ કરીને...

જેને ખાસ મિત્ર માનવ લાગ્યો એણે જ આવું કર્યું, લીંબુ હાથમાં પકડાવી ને આંખ બંદ કર કહ્યું, જેવા આંખ બંદ કરીને…

Breaking

સુરત શહેરમાંથી એક અનોખો અપરાધનો બનાવ સામે આવ્યો છે જે ફિલ્મ કહાનીને પણ ટક્કર આપે છે એક પરણીતા એ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મારી નાખી તેનો 20 લાખનો વિમો મેળવી મોજ કરવાનો પ્લાન બનાવ્યો હતો સમગ્ર ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે સમગ્ર ઘટના અનુસાર સુરતના રાંદેર વિસ્તારના.

અંબિકાનગર સોસાયટીની રહેવાસી જયેશ મકવાણા તેની પત્ની ભારતી સાથે રહેતા હતા ભારતી સુરત મ્યુનિસિપાલટી માં સફાઈ કામદાર તરીકે નોકરી કરતી હતી સાલ 2017 દરમિયાન તેની હિતેશ રાઠોડ નામના યુવક સાથે ફેસબુક માં ઓળખાણ થઈ હિતેશ રાઠોડ પણ સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ વિભાગમાં નોકરી કરતો હતો.

જેના લગ્ન 2014માં કવિતા સાથે થયા હતા અને સાત વર્ષનો દીકરો પણ હતો પરંતુ ઘરેલું હિસા ના કારણે તેની પત્નીએ તેના પર કેસ કરેલો હતો અને તે પિયર ચાલી ગયેલી હતી હિતેશ એકલો રહેતો હતો આ દરમિયાન હિતેશ અને જયેશ મકવાણા ની પત્ની ભારતી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના પ્રેમમાં પડ્યા અને.

સાલ 2017 દિવાળીના દિવસે બંને એકબીજા સાથે શારીરિક સંબંધો બાધ્યા ત્યારબાદ તે અવારનવાર મળવા લાગ્યા હિતેશ જયેશ મકવાણા અને તેની પત્ની ભારતીના પૈસે મોજ માણતો હતો ભારતી સાથે મળવા માટે તેને જયેશ મકવાણા સાથે મિત્રતા કરી અને તે તેના ઘેર આવવા જવા લાગ્યો મિત્રતાની પાછળ તે ભારતી પાસેથી પૈસા ખંખેરવા લાગ્યો.

હિતેશ તીન પત્તી ગેમ અને જંગલી રમી જેવી ઓનલાઇન ગેમ રમીને દેવાદાર થઈ ગયો હતો તેના પર સાડા ત્રણ લાખનું દેવું હતું હિતેશ એ ભારતીના પતિ પાસેથી ત્રણ વાર 50 હજાર લેતા દોઢ લાખ પડાવ્યા હતા અને મોબાઈલ હેક કરીને બીજા 50 હજાર મેળવ્યા હતા અને એ જ હેકિંગની ફરિયાદ આપવા માટે તે તેને કશું જ ન કરી હોય તેમ.,

તે જયેશ મકવાણાની સાથે સાયબર કેફે પણ ગયો હતો હિતેશ ને આટલી સંતોષ ન થતા તેને જહેસ મકવાણા ની પત્ની ભારતી ને લોન લેવાનું કેતા ભારતીએ પોતાના સોના ચાંદીના ઘરેણા ગીરવે મૂકીને ફાઇનાન્સ માંથી ચાર લાખની લોન લીધી હતી જ્યારે પતી જશેશ મકવાણા ને ઘરેણાં વિશે ખબર પડી તો ભારતીએ કહાની.

બનાવી કે પોતાની દીકરી હર્ષિતા નું ચાર બુરખાધારીએ અપહરણ કર્યું હતું અને મારી પાસે લોનના કાગળમાં સહી કરાવી હતી જયેશ મકવાણા ધાર્યુંને પકડવા માટે બેંકના સીટીસીવી કેમેરા ચેક કરવાનું જણાવ્યું હતું પત્ની ભારતી આવવાથી ગભરાઈ ગઈ હતી તેની પોલ ખુલવાની બીકે તેને હિતેશને ફોન કરીને જણાવ્યું હતું કે જો બેંકના કેમેરા.

ચેક કરવામાં આવશે તો મારી સચ્ચાઈ સામે આવી જશે હું પોતે ઘરે મુકવા માટે બેંકમાં ગઈ હતી હવે આપણે બંને અલગ નહીં રહી શકીએ તું મારા પતિને મારી નાખ તેના નામે 20 લાખ નો વીમો છે જયેશના મળ્યા પછી આપણે બંને એ પૈસાથી બધા લેણા ભરી દેશું અને મોજ કરશું અને સાથે જિંદગી વિતાવીશું ભારતી અને હિતેશ પ્લાન બનાવ્યો.

ભારતી જણાવ્યું કે એક નકલી બાબા પાસે લઈ જઈએ અને જયેશ ને એમ કહીએ કે દિકરીનું અપહરણ કોને કર્યું મોબાઈલ માં પૈસા કોને પડાવ્યા આ બાબતો રજુ કરી તેમને જયેશ મકવાણા ને મારવાનો પ્લાન ઘડી કાઢ્યો હિતેશ એ પોતાની સોસાયટીમાં રહેતા જીગ્નેશ મકવાણાને આ બાબતે વાત કરતા જીગ્નેશ મકવાણા કહ્યું હતું કે મારી પાસે.

એક ભાવનગર નો વ્યક્તિ છે જેનું નામ ઉસ્માન ગની છે તે ગમે તેને ટપકાવી દેશે પરંતુ આ માટે મને 50 હજાર અને તેને 50 હજાર આપવા પડશે હિતેશે હા પડી જીગ્નેશ તેના મિત્ર ઉસ્માન ગનીને ભાવનગર થી બોલાવી લીધો ઉસ્માન ગની અને હિતેશ બંને એ સ્લિલનુ કટર લીધું બાઈક પર બેસીને નક્કી કરેલી અવાવરુ એક જગ્યાએ.

વિધીનો સામાન ગોઠવીને હિતેશ જયેશ ને બાબા પાસે લઈ ને આવ્યો ઉસ્માન ગની બાબા ના કપડા પહેરીને અગરબત્તી ધૂપ દીવા નારિયેળ લઈને બેઠો હતો આ દરમિયાન જયેશ મકવાણા આવતા તેને લીંબુ ના ચાર ટુકડાઓ કરીને આજુબાજુ ફેંકી એક ટુકડો હાથમાં આપી અને આંખો બંધ કરવા માટે જણાવ્યું જે દરમિયાન જયેશ મકવાણા આંખો બંધ કરી.

\ત્યારે હિતેશ અને ઉસ્માન ગનીએ જયેશ મકવાણા ના ગળામાં કટર ફેરવી દીધું લોહીની ધારા વહી રહી હતી કટર ફેંકીને હિતેશ અને ઉસ્માન ગની બાઈક પર સવાર થઈને ફરાર થઈ ગયા જયેશ મકવાણા ગળામાં લોહી નીકળતું હતું એ છતાં પણ બાઈકમાં બેસીને તેમનો પીછો કરવા લાગ્યો અને.

ચાની કીટલી પર ઉભો લેતા સ્થાનીક લોકો ની મદદ થી એમ્બ્યુલન્સ મારફતે તે હોસ્પિટલ પહોંચ્યો સદનસીબે જયેશ મકવાણાનું જીવ બચી ગયો પરંતુ તે કહેતો રહ્યો કે જેને હું જીવથી વાલો મિત્ર માનતો હતો તેને જ મારી સાથે આવું કર્યું જયેશ મકવાણા પરિવારજનો હોસ્પિટલમાં આવી ગયા અને.

પોલીસ ફરિયાદ કરવામાં આવી પોલીસ કમિશનર એમ ડી ઉપાધ્યાયે આ મામલે હિતેશ રાઠોડ ની ધડપકડ કરતા બધા જ આરોપીઓના નામ સામે આવી ગયા જેમાં ભારતી મકવાણા ઉષ્માન ગની છત્તાર ભાઈ ભાડુલા જીગ્નેશ મકવાણા હીતેશ રાઠોડને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલીને.

કાર્યવાહી હાથ ધરી હતએ છતાં પણ જયેશ મકવાણા એ પોલીસને વિનંતી કરી કે મારી પત્નીને છોડી દો હું મારી અરજી પાછી લઉં છું મારે બે નાના બાળકો છે એનું શું થસે આ કેશની તપાસ કરનાર એમ ડી ઉપાધ્યાયે જણાવ્યું કે ગુનેગાર ને પકડાવા અમારું કામ છે તેમને સજા આપવી એ કોર્ટ નું કામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *