જુવો બૉલીવુડ વાળા આને કહેવાય સાચું સન્માન, સાઉથ સુપરસ્ટાર યશે લીધી 700 ફેન્સ સાથે...

જુવો બૉલીવુડ વાળા આને કહેવાય સાચું સન્માન, સાઉથ સુપરસ્ટાર યશે લીધી 700 ફેન્સ સાથે…

Bollywood/Entertainment Breaking

કેજીએફ સુપરસ્ટાર યશે આ વર્ષે પોતાની ફિલ્મ થી બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી ખુબ લોકપ્રિયતા મેળવી તેમની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 આ વર્ષ દરમિયાન ભારતભરમાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની માત્ર 100 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ એ બોક્સ ઓફિસ પર 1250 કરોડની.

કમાણી કરી લીધી યશની આ સફળતા થી મોટા મોટા સ્ટાર અભિનેતાઓ ધુળ ચાટતા થઈ ગયા તાજેતરમાં હૈદરાબાદ માં યશ માટે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મ ક્રિટીક અનુપમા ચોપરા યશ નું ઈન્ટરવ્યુ લઈ રહી હતી હોલ ખખાખચ ભરેલો હતો કાર્યક્રમ પૂરો થતા

ફેન્સ સાઉથ સુપરસ્ટાર યસ સાથે સેલ્ફી લેવા આવી પહોંચ્યા સામાન્ય રીતે કોઈપણ અભિનેતા પોતાના આઠ દસ ફેન્સ સાથે સેલ્ફી લઈ શકે છે આ દરમિયાન કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે લોકો એક જગ્યાએ બેસી રહે અને યસ ઉપરથી જ એક તસવીર ક્લિક કરી લેશે પરંતુ જશે આવું કરવાની.

આયોજકો ના પાડી અને જે વાત તેમને કરી તે સાંભળીને આયોજકો સાથે લોકો પણ ચોકી ઉઠ્યા હતા યશે જણાવ્યું કે તે એક એક કરીને તમામ 700 લોકો સાથે આજે જ સેલ્ફી લેશે આયોજકોએ કે જણાવ્યું કે આ માટે ખૂબ જ સમય લાગશે પરંતુ યશે પોતાની જીદ ના છોડતા કહ્યું કે દર્શકોના કારણે.

મારું વજુદ છે હું જે કંઈ પણ છું તે મારા ફેન્સ ના કારણે છું હું બધા સાથે સેલ્ફી લઈશ આયોજકો તૈયાર થયા અને યશે સતત બે કલાક થી વધુ સમય સુધી તમામ 700 ફેન્સ સાથે સેલ્ફી લિધી અને બધાને બે હાથ જોડી ને રાજી કરી કાર્યક્રમ માથી વિદાય લીધી ઘણા બોલિવૂડ ના કલાકારો એક.

તસવીર માટે આનાકાની કરતા હોય છે તેમને આ મુતોડ જવાબ છે આવા અભિનેતાના કારણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે ટોપ પર છે અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોયકોટ ના ટ્રેડ પર વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો પોસ્ટ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *