Cli

નેહા સુથાર ચુંટણીમાં વિજેતા? આખરે નેહા સુથાર કેવું જીવન જીવે છે?

Uncategorized

ચૂંટણીમાં ચૂંટાયેલા કલાકાર નેહા સુથારને કેટલો પગાર મળશે કોણ આપશે પગાર મિત્રો જેમના અવાજના જાદુએ લાખો ગુજરાતીઓના દિલ જીત્યા છે તેવા લોકપ્રિય કલાકાર હવે જનતાની સેવા કરવા મેદાનમાં ઉતર્યા છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ મહેસાણાની શાન અને વિજાપુર તાલુકાના પંચાયતની ફુદેડા બેઠકના નવનિયુક્ત સદસ્ય નેહા સુથાર વિશે કેવી રીતે એક સામાન્ય ગામડાની છોકરી આજે ગુજરાતની જાણીતી સેલિબ્રિટી અને નેતા બની જાણવા માટે જુઓ

આ ખાસ વિડીયો મિત્રો નેહા સુથારનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સરદારપુરા ગામમાં થયો હતો એક સાધારણ મધ્યવર્ગીય પરિવારમાં જન્મેલી આ દીકરીના પિતા સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા નેહાએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના જ ગામમાં લીધું અને કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું નાનપણથી જ ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતા નેહાના ના સપનાઓ ખૂબ જ મોટા હતા.

મિત્રો નેહા સુથારના પરિવારમાં કોઈને કળા સાથે લેવા દેવા ન હતી. તેમનો સંઘર્ષ ત્યારે શરૂ થયો જ્યારે તેમણે ડાન્સ અને એક્ટિંગમાં આગળ વધવાનું નક્કી કર્યું. શરૂઆતમાં ગામડામાં રહીને આ ક્ષેત્રમાં આવવું મુશ્કેલ હતું પરંતુ રમેશભાઈ નામના વ્યક્તિએ તેમની પ્રતિભા ઓળખી અને રાસગરબાના પ્રોગ્રામમાં પહેલો મોકો આપ્યો એક સમય એવો પણ હતો જ્યારે નેહા નાની રકમમાં પ્રોગ્રામ માટે પણ સખત મહેનત કરતી હતી

ધીરે ધીરે નેહાની મહેનત રંગ લાવી જીગ્નેશ કવિરાજ અને રાકેશ બારોટ જેવા દિગજ કલાકારો સાથે તેમના આલ્બમ સોંગ હિટ થવા લાગ્યા કંચનસિંહ કાયા ગોવાળીઓ અને અધુ ૂરી પ્રેમ કહાની જેવી ફિલ્મોએ તેમને ઘરે ઘરે જાણીતા બનાવી દીધા આજે સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોવર્સ છે રાજકારણમાં પ્રવેશ અને જીત મિત્રો પણ વાર્તા અહીં પૂરી નથી થતી નેહા સુથારે કળાની સાથે સમાજસેવાનો માર્ગ પસંદ કર્યો ભાજપના ઉમેદવાર તરીકે તેમણે વિજાપુરની ફુદેડા બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણી લડી પોતાની લોકપ્રિયતા અને લોકોના ભરોસાને કારણે તેઓ ભવ્ય વિજય મેળવી ને આજે જનતાના પ્રતિનિધિ બન્યા છે

ચૂંટણીમાં વિજયબાદ નેહા સુથારને કેટલો પગાર મળશે મિત્રો નેહાબેન હવે ફુદેડા બેઠકના પ્રતિનિધિ છે તેથી તેમને દર મહિને કોઈપણ મોટો પગાર નહીં મળે પરંતુ સરકાર દ્વારા નક્કી કરેલા દરો મુજબ મીટિંગમાં હાજરી આપવાનું ભથ્થું મળશે જો કે એક લોકપ્રતિનિધિ તરીકે તેઓ પોતાના વિસ્તારના વિકાસ કામો જેમ કે રસ્તા પાણી લાય માટે સરકારમાંથી ગ્રાન્ટ મંજૂર કરાવી શકે છે મિત્રો ચૂંટણી સોગંધનામા મુજબ વાત કરીએ તો નેહા સુથાર આજે પોતાની મહેનતથી બગભર બન્યા છે. તેમની પાસે અડાલજમાં અંદાજે 20 લાખની કિંમતનો ફ્લેટ છે.

આ ઉપરાંત તેમની પાસે છ તોલા સોનું છે જેની કિંમત અંદાજે 9 લાખ જેટલી થાય છે. આ આંકડા તેમની વર્ષોની મહેનત અને સફળતાનો પુરાવો છે. પરિવાર અને લાઈફસ્ટાઇલ મિત્રો નેહા આજે પણ પોતાના પરિવારને પોતાની શક્તિ માને છે. એક ગાયકા અભિનેત્રી અને હવે એક રાજકારણી તરીકે તેઓ પોતાની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે. સાદુ જીવન અને ઉચ્ચ વિચારો એ તેમની ઓળખ છે. તો મિત્રો આ હતી નેહા સુથારની શૂન્યમાંથી સર્જનની કહાની તમને નેહા સુથારના ગીતો પસંદ છે કે તેમનું નેતૃત્વ કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *