Cli
સાધુ વેશમાં ભિક્ષુક બની આવેલ ને જોતા રાડ પાડી વિધવા બોલી આ મારો 22 વર્ષ પહેલા મરેલો પતિ છે, ગામ લોકો ધ્રુજી ગયા…

સાધુ વેશમાં ભિક્ષુક બની આવેલ ને જોતા રાડ પાડી વિધવા બોલી આ મારો 22 વર્ષ પહેલા મરેલો પતિ છે, ગામ લોકો ધ્રુજી ગયા…

Ajab-Gajab Breaking

બોલીવુડ ફિલ્મોની સ્ટોરી ને પણ ટક્કર આપતી એક વાસ્તવિક કહાની સામે આવી છે જેમાં 22 વર્ષ પહેલા જે મહિલાનો પતિ મૃત્યુ પામ્યો હતો તે અચાનક તેની નજરની સામે સાધુના વેશમાં હાથમાં સારંગી સાથે આવેલો જોતા જ મહિલા એ મોટા અવાજે રાડ પાડીને જણાવ્યું કે આ મારો પતિ છે તેરે ગામ લોકો ચોંકી ગયા હતા.

સમગ્ર ઘટના સામે આવતા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓ થવા પામી છે હેરાન જનક ઘટના ઝારખંડ થી સામે આવી છે ઝારખંડ ના ગઢવા જીલ્લાના સૈમોર ગામમા રહેતો ઉદય આજથી 22 વર્ષ પહેલા ઘર પરીવાર ને છોડીને ચાલ્યો ગયો હતો શરૂઆતમાં તેના પરિવારજનોએ તેની ખૂબ જ શોધખોળ કરી વર્ષો વીતી જવા છતાં પણ તે પાછો ના.

આવતા પરિવારજનોને લાગ્યું કે કોઈ દુર્ઘટના કે કોઈ બનાવમાં તેનું મૃત્યુ થયું હશે તે આ દુનિયામાં નહીં રહ્યો હોય તેના કારણે તે પરત ફર્યો નથી ઉદય પરણીત થતો તેની પત્ની એ દશ વર્ષ સુધી પોતાના પતિ ની રાહ જોઈ પરંતુ એ પાછો ના આવતા પરીવારજનો અને ગામલોકો ના કહેવાથી તેને પણ લાગી આવ્યું કે તેનો પતિ હવે આ દુનિયામાં રહેવું નથી.

તેના કારણે તેને એક વિધવા નું જીવન જીવવાનું નક્કી કર્યું કપાળે સિદુરં લુછંતા હાથમાં રહેલી બંગડીઓ ને ફોડતા તેને સફેદ સાડી પહેરી અને છેલ્લા 22 વર્ષના લાંબા સમય થી ઉદય ની વિધવા બનીને જીવન વ્યતીત કરી રહી હતી ગત રવિવારે અચાનક સોનાનો સુરજ ઊગ્યો અને છેલ્લા 22 વર્ષના લાંબા સમય થી ભાગી ગયેલો.

ઉદય ગામમાં સાધુના વેશમાં હાથમાં સારંગી સાથે આવી પહોંચ્યો અને ઘરની બહાર તેને બૂમ પાડી કે ભિક્ષામ દેવી માતા સાથે ગોરખનાથ ના ભજનો લલકારવા લાગ્યો ઉદય ની પત્ની એ આમ નજર નાખી તો છાતીમાં ફાળ પડી અરર આતો મારો ભરથાર મારો ચુડીને ચાદંલો મારો દલડાનો દિધેલ મારો ભવભવનો સાથી કહીને.

હરખ ભર્યા હૈયે પોકારી ઉઠી મારા નાથ તમે આવી ગયા ગામ લોકો સાભડો મારો પતિ પરત આવ્યો છે ઉદય તેને પહેલા ઓળખવાની ના પાડતો હતો પરંતુ પત્ની સતત આજીજી કરવા લાગી મારી સાથે રહો તમે સાધુ મૂકી દો આ દરમિયાન ગામ લોકો ભેગા થઈ ગયા અને તેમને પણ ઉદય ને ઓળખી લિધો ત્યારબાદ ઉદયે.

પોતાની અસલી ઓળખ આપતા જણાવ્યું હતું કે મારી પત્નીની જો હું ભિક્ષા મેળવીશ તો જ મને સિદ્ધિ પ્રાપ્ત થશે મારા પરિવારની મને ભિક્ષા લેવા દો તેમ જણાવી તેને કહ્યું કે મને મારા કર્તવ્ય નું પાલન કરવા દો આખું ગામ હેરાન રહી ગયું લોકોની આંખો માંથી આંશુ આવી ગયા પરંતુ તેની પત્ની એ તેને ભિક્ષા ના આપી લોકો એવું કહેતા હતા કે તે તેની પત્નીની સાથે રહે.

પત્ની પણ રડતા આંસુએ જણાવતી હતી કે તમે મારી સાથે રહો પરંતુ ઉદય માનતો નહોતો તે ગામની ભાગોળે આવેલા એક મંદિર માં શરણ લીધી અને ગોરખનાથ ધામ માં ભંડારા માટે તે ફાળો એકત્ર કરવા લાગ્યો હજુ સુધી તેને પોતાના પરીવાર ની ભિક્ષા ન મળવાથી ઉદય આજુબાજુના વિસ્તારમાં ભિક્ષા મેળવી રહ્યો છે તેને સસારમા પરત ફરવાની ના પાડી દિધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *