લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દર્શકો ના પસંદીદા જેઠાલાલ નુ પાત્ર ભજવતા એક્ટર દિલીપ જોશીને ને લઈને ચોંકાવનારી ખબર સામે આવી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર દિલીપ જોશી ને લઈને નાગપુર પોલીસ કંટ્રોલરૂમમાં એક કોલ આવ્યો અને તેમાં પોલીસને જણાવવામાં આવ્યું કે દિલીપ જોશી ના.
ઘર બહાર 25 લોકો બંધુ!ક અને બો!મ્બ લઈને ઉભા છે નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે દિલીપ જોશી જે તારક મહેતામાં જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે તેમના ઘરની બહાર શિવાજી પાર્કમાં 25 લોકો બંધુ!ક અને હથિયાર લઈને ઊભેલા છે આ સાથે મુકેશ અંબાણી અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરને પણ.
બો!મ્બ થી ઉડાવવાની વાત ફોન માં કરવામાં આવી કોલરે જણાવ્યું કે તેને કેટલાક લોકો ને વાતચીત કરતા સાંભળ્યા હતા કેટલાક અજાણ્યા 25 માણસો આ પ્રકારની ગતિવિધિઓ ને અંજામ આપવા માટે મુંબઈ માં ઘુસી ગયા છે ત્યારબાદ નાગપુર કંટ્રોલ રૂમમાં
થી શિવાજી પોલીસ સ્ટેશનમાં મેસેજ આપી દેવામાં આવ્યો.
અને આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે નાગપુર પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમમાં જે કોલ આવ્યો હતો તે નંબર દિલ્હી ની એક સીમકાર્ડ કંપની માં કામ કરતા એક યુવકનો હતો અને તે યુવક નો નંબર વિના તેની જાણકારી એક એપ્લિકેશનની મદદ થી ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અને તેનાથી પોલીસ ને કોલ કર્યો હતો પોલીસ આ મામલે હવે કોલ કરનાર સાચા વ્યક્તિની શોધખોળ હાથ ધરી રહી છે મંગળવારના રોજ મુકેશ અંબાણી ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનના ઘરને બો!મ્બ થી ઉડાળવાની વાત એક અજાણ્યા વ્યક્તિએ કોલ થી કરી હતી અને એ વ્યક્તિ એ કોલમાં જણાવ્યું હતું કે તે અંબાણી નું ઘર ઉડાળી દેશે.
આ કોલ આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે મુકેશ અંબાણી અને તેમના પરિવારજનોને ભારત અને વિદેશમાં ઝેડ પ્લસ સિક્યુરિટી આપવાનો આદેશ આપ્યો હતો ઝેડ પ્લસ સિક્યુરિટી સૌથી હાઈ લેવલ ની સિક્યુરિટી છે ભારત સરકારે જણાવ્યું હતું કે અંબાણી પરિવાર ની ઝેડ પ્લસ સિક્યુરિટી નો ખર્ચ ભારત સરકાર પોતે ઉપાડશે.