બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર સની દેઓલ પોતાના ફિલ્મ અભિનય સાથે પ્રશનલ લાઈફ ને લઈ ને પણ ખુબ ચર્ચામા છવાયેલા રહે છે અવાર નવાર દેઓલ પરીવારના ઘણા વિડિયો સામે આવતા રહે છે જેમ કે તમે જાણો છો સની દેઓલ ની સોતેલી બે બહેનો છે એકનું નામ ઈશા દેઓલ અને બીજી નું નામ છે.
અહાના દેઓલ સની દેઓલ પોતાની આ બહેનો થી ખુબ લગાવ પણ ધરાવે છે ઈશા દેઓલ બોલીવુડ ની એક સ્ટાર અભિનેત્રી રહી ચુકી છે તેને ઘણી ફિલ્મો માં શાનદાર અભિનય કર્યો છે તેને સલમાન ખાન સાથે પણ ફિલ્મ કરેલી છે એ વચ્ચે તાજેતરમાં ઈશા દેઓલ નો તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે.
જેમાં ઈશા દેઓલ બ્લુ બોડીફીટ ટીસર્ટ અને બ્લેગ લેગીસ માં વર્કઆઉટ કરી રહી છે જેમાં તેના મદમસ્ત યૌવનનો ઉભાર તેને અત્યંત આકર્ષક અને બોલ્ડ લુક આપી રહ્યો છે તેની મુલાયમ કમર તેની સુંદરતા ને ખુબ વધારી રહી છે લાઈટ મેકઅપ માં તે શાનદાર અને આકર્ષક લાગી રહી છે.
માદક અદાઓ સાથે પોતાની કમરને હલાવતી ઈશા દેઓલ આ વિડીઓ માં ડાન્સ કરતી જોવા મળે છે જે પોતાના લુક થી ચાહકોના દિલ ડોલાવતી જોવા મળે છે શાનદાર અંદાજમા ઈશા દેઓલ ને જોતા ચાહકો તેના આ વિડીઓ પર લાઈક કમેન્ટ થી ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે મિત્રો આ તસ્વીર તમને કેવી લાગી.