મિત્રો હાલમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યનના અફેરની વાત ચગી છે આજથી 2 વર્ષ પહેલા આ કપલ એકબીજાને ડેટ કરી રહ્યું હતું પરંતુ આ બંનેનો સબંધ કેટલાક સમય બાદ તૂટી ગયો હવે એ વાત વિશે સારા અલીખાને ચોખવટ કરી છે તેના શિવાય પણ કેટલીક એવી વાતો કરી છે જેને જાણીને તમારા હોશ ઉડી જશે.
કાર્તિક આર્યન અને સારા વર્ષ 2020 માં ફિલ્મ લવ આજ કલના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા આ વાત સારાએ કોફી વિથ કરણ સીઝન 7માં કરી હતી ત્યારે તેઓ પોતાની મિત્ર જાનવી કપૂર સાથે પહોંચી હતી ત્યારે બંનેએ પોતાની રિલેશન લાઈફ વીશે કેટલાય ખુલાસા કર્યા હતા.
શોમાં કરણ જોહરે સારાને સવાલ કર્યો હતો કે તમે ગયા વખતે શોમાં આવ્યા હતા હતા ત્યારે તમે એક જાહેરાત કરી હતી કે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગો છો અને હવે થયું પણ એજ તેના પર સારા અલી ખાને હા પાડી હવે આ વાત પરથી નક્કી થઈ ગયું કે ભલે થોડા સમય માટે પણ સારા અને કાર્તિકે ડેટિંગ જરૂર કર્યું છે.
મિત્રો જણાવી દઈએ સારા અલી ખાન અને કરણ જોહર એકબીજા સાથે સારી બોન્ડિંગ શેર કરે છે એટલું જ નહીં સારા આ શોધે હાજરી આપનાર મહેમાનોની લિસ્ટમાં પણ સામેલ છે સારા શોમાં કાર્તીકેની મજાક ઉડાવતા જોવા મળી રહી છે સારા એ પણ કહે છેકે તેઓ બધાની પૂર્વ છે મિત્રો સારાની આ વાત પર તમે શું કહેશો.