બોલીવુડની પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન બિઝનેસમેન લલિત મોદીને ડેટ કરી રહી છે લલિત મોદીએ સુસ્મિતા સેન અને એમની તસ્વીર શેર કરીને તેની જાણકારી આપી હતી આ પહેલીવાર નથી એક્ટર પોતાની લવલાઈફને લઈને મીડિયામાં છવાઈ હોય તેના પહેલા પોતાના અફેરને લઈને ચર્ચામાં રહી છે તમને.
જણાવી દઈએ લલિત મોદી એક ફેમસ ભારતીય બિઝનેસમેન છે એમને દેશમાં ઈંડિયન પ્રીમિયર લીગ શરૂ કરવાનો શ્રેય જાય છે આમ તો લલિત મોદી ભારતમાં થી ભાગેડુ છે અને અત્યારે લંડનમાં છે એમના પર છેતરપિંડીના કેસ નોંધાયેલ છે એક અનુમાન મુજબ લલિત મોદીની સંપત્તિ 57 કરોડ ડોલર છે જયારે સુસ્મિતા સેન પણ.
કોઈ કરોડપતિથી ઓછી નથી સુસ્મિતા સેન કેલટીયે મોંઘી ગાડીઓની મલિક પણ છે સુસ્મિતાનો દુબઈમાં જવેલરી સ્ટોર પણ છે જેનું નામ એમની પુત્રી રૈનિના નામે રાખ્યું છે તેના સિવાય એમની પ્રોડક્શન કંપની તંત્રા એન્ટરટેનમેન્ટ છે રિપોર્ટ મુજબ સુસ્મિતા સેન પાસે 74 કરોડની સંપત્તિ છે તેઓ વર્ષે 9 કરોડ રૂપિયા કમાય છે.
સુસ્મિતા સેન એક ફિલ્મ માટે ત્રણથી ચાર કરોડ ચાર્જ કરે છે જણાવી દઈએ સુસ્મિતા સેન જોડે મુંબઈમાં એક આલીશાન એપાર્ટમેન્ટ પણ છે ફિલ્મોની વાત કરીએ તો સુસ્મિતા સેન લાંબા સમય બાદ આર્યા વેબસરીઝમાં જોવા મળી ચુકી છે હાલમાં સુસ્મિતા સેન લલિત મોદી સાથેના સબંધને લઈને સોસીયલ મીડિયામાં છવાયેલ છે.