બોલીવુડના દબંગ અભિનેતા સલમાન ખાન ફિલ્મ અભિનયમાં એક્શન હીરો તરીકે જોવા મળે છે તો ટીવી શોમાં ફની બોય અને કોમેડી કરતા પણ જોવા મળે છે તાજેતરમાં એક સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે જેમાં ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન અને એના પતિ સિદ્ધાર્થ રોય કપૂર પણ હતા થ્રોબેક.
વીડિયો સ્ટાર ગીલ્ડ એવોર્ડના સમયનો છે જે હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન હોસ્ટના રૂપે જોવા મળી રહ્યા છે અને ઓડિયન્સમાં બેઠેલા પોતાના કો સ્ટાર સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યા છે એવામાં સલમાન ખાને એવોર્ડ પ્રેઝન્ટ કરવા માટે અભિનેત્રી વિદ્યા બાલનને સ્ટેજ પર બોલાવી અને તેની.
સાથે ખુબ મજાક મસ્તી કરી હતી સલમાન ખાને વિદ્યા બાલનને એના લગ્ન માટે શુભેચ્છા આપીને નવા લગ્ન વિશે પૂછ્યું કેવું લાગી રહ્યું છે વિદ્યા પોતાની ફિલ્મ ધ દર્ટી પિક્ચરનો ડાઈલોગ બોલતા કહે છેકે લગ્ન પછી મને લાગે છેકે મને જે સારું લાગેછે જે પસંદ છે તેની મજા માત્ર રાતે જ આવે છે તેનો આ જવાબ સાંભળીને.
ત્યાં હાજર સલમાન ખાન કરણ જોહર અનુષ્કા શર્મા દરેક કોઈ હેરાન રહી ગયા હતા અને સાથે જ તેનો પતિ સિદ્ધાર્થ રોય કપૂર પણ હેરાન રહી ગયા હતા જોકે મજાકના મુડમા વાત ફેરવતા વિદ્યા બાલન પોતાની આ વાત પર જવાબ આપતા કહે છેકે તેના પતિ રોજ સવારે વહેલા ઓફિસ જતા.
રહે છે માટે તેને રાતે પતિ સાથે ડિનર કરવામાં ખુબ મજા પડે છે વિદ્યાનો આ વિડીયો યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો છે વિદ્યા અને સલમાન એકબીજાના સારા એવા મિત્રો છે અને હંમેશા પોતાના કોમેડી અંદાજથી દર્શકોનું દિલ જીતતા રહે છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો કોમેટમાં જણાવી શકો છો.