Cli
દુઃખદ સમાચાર, રાખી સાવંત ની માતાનું થયું દુઃખદ નિધન, રાખી થઈ અનાથ...

દુઃખદ સમાચાર, રાખી સાવંત ની માતાનું થયું દુઃખદ નિધન, રાખી થઈ અનાથ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત પર દુઃખો નો પહાડ ટુટી પડ્યો છે રાખી સાવંતની માતા જયા સાવંત નું નિધન થયું છે છેલ્લા ઘણા દિવસોથી રાખી સાવંત ની માતા ટાટા નેમોરલ કેન્સર હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતી જયા સાવંત કેન્સર અને બ્રેઈન ટ્યુમર થી લડી રહી હતી રાખી સાવંત

પોતાની માતા ને લઇ ને ખુબ દુઃખી હતી રાખી સાવંત પોતાની માં માટે સાજા થવાની પ્રાર્થના રોજ કરતી હતી રાખી સાવંત મંદિર મસ્જિદ ગુરુદ્વારા બધી જ જગ્યાએ માંથુ ટેકવ્યું પરંતુ ભગવાનને કાંઈ અલગ જ મંજુર હતું થોડા સમય પહેલા જ રાખી સાવંત ખુશ થઈને તેની માં ને મળવા પહોંચી હતી પરંતુ હવે.

એવા સમાચાર સામે આવ્યા છે કે રાખી સાવંતની માં હંમેશા માટે આ દુનિયાને છોડીને ચાલી ગઈ છે રાખી સાવંત ની માં જયાએ રાખી સાવંતને ખૂબ જ મુશ્કેલીથી ઉછેરી હતી પિતા વિના રાખી સાવંત નો એકલા હાથે ઉછેર કરતી રાખી સાવંત નો એકમાત્ર સહારો તેની માતા જયા સાવંત હતી.

પરંતુ હવે આ આધાર પણ રહ્યો નથી હોસ્પિટલમાં રડી રડીને રાખી સાવંત ની તબિયત ખૂબ જ ખરાબ છે પોતાની માં ને જોઈને જીવતી રાખી સાવંત ખુબ દુઃખ ની પરીસ્થીતી માં એકલી પડી ગઈ છે રાખી સાવંતના પિતા નું પણ તેની માં ના પહેલા જ નિધન થયું હતું રાખી સાવંત હવે.

અનાથ થઈ ગઈ છે રાખી સાવંતના પિતા 11 વર્ષ પહેલાં સાલ 2012 માં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા હવે રાખી સાવંત માથે ના બાપનો હાથ છે ના માં નો ખોળો હવે રાખી સાવંત એકલી પડી ગઈ છે રાખી સાવંત ને સંભાળવી ખુબ મુશ્કેલ બની છે પરમાત્મા રાખી સાવંત ને શક્તિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *