મીડિયાની ગલીઓમાં અજય દેવગણની પુત્રીને લઈને એક મોટી ખબર આવી રહી છે બોલીવુડમાં પગ મુક્યાં પહેલા ન્યાસાએ પોતાનો જીવનસાથી પસંદ કરી લીધો છે મીડિયામાં એવી અટકળો લગાવાઈ રહી છેકે 20 વર્ષની નિશા અને 24 વર્ષના બિનેશમેન વેદાંત મહાજન એક બીજા સાથે સબંધમાં છે નિશા અને વેદાંતની.
એવી તસ્વીર સામે આવી છે જેમાં બંને ખુબ નજીક જોવા મળી રહ્યા છે નિશા અને વેદાંત ઘણીવાર પાર્ટીમાં એકસાથે જોવા મળે છે એટલું જ નહીં બંને દુનિયાભરમાં ટ્રીપ પર જાય છે નિશા વેદાંત સાથે હંમેશા કમ્ફર્ટેબલ જોવા મળતી હોય છે સોસીયલ મીડિયામાં વેદાંત અને ન્યાસાની એવી કેટલીયે તસવીરો છે જેમાં બંને એકબીજામાં ડૂબેલ જોવા મળે છે.
વેદાંત મહાજન અત્યારે લંડનમાં છે પરંતુ એમણે પોતાની શરૂઆત મુંબઈથી કરી હતી એમણે વિદેશી ધરતી પર પોતાનું નામ બનાવ્યા પહેલા મુંબઈમાં પોતાનું નામ કમાયું હતું જયારે નિશા અત્યારે સ્વીટર્જલેન્ડમાં ભણી રહી છે નિશા અને વેદાંતની જોડી ખુબ રોમાન્ટિક છે બંનેની તસ્વીર જોયાબાદ એજ અંદાજો લગાવૈ રહ્યો છેકે.
એમની વચ્ચે કંઈક ખાસ સબંધ બની ગયો છે નિશા બોલીવુડમાં લોન્ચ થયા પહેલા ખુબ માહોલ બનાવાઈ રહ્યો છે અત્યારે ઇન્ટરનેટમાં ધૂમ મચેલ છે નિશાને લોઈને પિતા અજય દેવગણ અને માતા કાજલ દેવગણ પણ બિન્દાસ્ત છે કારણ બંને સારા એક્ટર છે અને તેના ગુણ નિશામાં પણ છે નિશા અને વેદાંતની જોડી અત્યારે ચર્ચામાં બનેલ છે.