સુનીલ શેટ્ટી ની પુત્રી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન બાદ બોલિવૂડ ગલીયારામાં લગ્ન ના એક બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે તાજેતરમાં અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તાએ પોતાના બોયફ્રેન્ડ એક્ટર સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને.
મસાબાએ પોતાના નવા જીવનની શરૂઆત વિશે ખુશી વ્યક્ત કરી હતી ખાસ કરીને મસાબાના લગ્ન માટે તેના પિતા વેસ્ટેડીઝ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ પણ ભારત પહોંચ્યા હતા પોતાના પરીવાર સાથે પોતાના પિતા વિવી રીચડૅસ અને માતા નીના ગૃપ્તા સાથેની મશાબા ગુપ્તા ની લગ્ન ની ફેમેલી ની સુદંર તસવીરો પણ શેર કરી હતી.
જેના કેપ્સન માં જે લખેલું હતું એ ચર્ચાઓમા આવ્યુ હતું નીના ગૃપ્તા પોતાની દિકરી મશાબા ગુપ્તા ના લગ્ન માં ખુબ જ ખુશ જોવા મળે છે ખાશ તો વર્ષો બાદ મશાબા ગુપ્તા ના પિતા વિલિયમ ભારત આવતા આ લગ્ન ના આનંદમાં ખુબ વધારો થયો છે વિલીયમ પણ પરીવાર સાથે દિકરીને આર્શીવાદ.
આપતા જોવા મળે છે નિના ગુપ્તા અને વેસ્ટેડીઝ ક્રિકેટર વિવી રીચડૅસ ના પ્રેમની નિશાની બિલકુલ પોતાના પિતા પર ગયેલી છે તેના હાવભાવ તેનો ચહેરો તેની મુસ્કાન નીના ગૃપ્તા એ આ તસવીરો શેર કરતા એક અનોખુ કેપ્સન આપ્યું છે નીના ગૃપ્તા એ લખ્યું છે કે બેટી ઔર નયા બેટા બેટે કી માં.
બેટે કી સહન બેટી કા પિતા ઔર મેં ઔર મેરે પતી આ તસવીરો પર લોકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે નીના ગુપ્તા આજે પણ પોતાના પુર્વ પતિ વિવી રીચડૅસ ને ભુલી શકી નથી તેનો પ્રેમ તસવીરો માં છલકાતો જોવા મળે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.