Cli

ભાભીજી ના એક્ટર મલખાન સિંગને લઈને આવી દુઃખદ ખબર, નાની ઉંમરે દુનિયા છોડી…

Bollywood/Entertainment Breaking

ટીવી ઈન્ડસ્ટ્રીઝથી અત્યારે એક દુઃખદ ખબર આવી રહી છે ભાભીજી ઘર પર હૈ સીરિયલમાં મલખાનસીંગ નું પાત્ર નિભાવનાર દીપેશ ભાનનું નિધન થઈ ગયું છે શોમાં પોતાની કોમેડીથી બધાને હસાવનાર પાત્ર હંમેશા માટે દુનિયા છોડીને ચાલ્યા ગયા છે દિપેશની મોતની ખબર સાંભળીને ઇન્ડસ્ટ્રીઝને મોટો ઝટકો લાગ્યો છે.

મલખાન શુક્રવારે ક્રિકેટ રમતા અચાનક પડી ગયા હતા તેના બાદ એમને તાત્કાલિક હોસ્પિળટ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે એમને મૃત જાહેર કર્યા હતા દિપેશના નિધનની ખબરની પુષ્ટિ અસિસ્ટન ડાયરેક્ટર અભિનિતે કર્યું છે મલખાનનું પાત્ર નિભાવનાર દિપેશને ઘરે ઘરે ઓળખાણ મળી હતી.

એ સરિયલના કારણે એમને ઘરે ઘરે ઓળખાણ મળી હતી દીપેશ ભાન સારી એકટિંગ માટે જાણીતા હતા પરંતુ એમને આ સિરિયલે ખુબ લોકપ્રિય કર્યા છે વર્ષ 2007 આવેલી ફિલ્મ ફાલતુ ઉટપટાંગ ઉટપટી કહાનીમાં જોવા મળ્યા હતા તેના શિવાય પણ તેઓ બોલીવુડની અનેક ફિલ્મોએ અભિનય કરી ચુક્યા છે.

આમિર ખાન સાથે તેઓ ટી 20 વર્ડકપ એડમાં પણ જોવા મળ્યા હતા પરંતુ એમને જેટલી લોકપ્રિયતા ભાભીજી ઘર પર હૈ સિરિયલથી મળી એટલી કોઈ બીજા કામે નથી મળી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી એકટિંગ કરતા દીપેશ સીરિયલમાં ભલે એકલા હતા પરંતુ અસલ જિંદગીમાં તેઓ લગ્ન કરેલ હતા ગયા વર્ષે એક પુત્રના પિતા બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *