પૂર્વ પતિ પત્ની સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્ય એક સમયે સાઉથની લોકપ્રિય જોડીમાંથી એક હતા પરંતુ કમનસીબે ઓક્ટોબર 2021 માં બંનેએ તેમના છૂટાછેડાની ખબર આપીને બધાને ચોંકાવી દીધા હતા આ કપલના છૂટાછેડા સોસીયલ મીડિયામાં ઘણા હાઈલાઈટ રહ્યા હતા પરંતુ હવે સામંથાએ હવે ઘણા મહિનાઓ મૌન તોડ્યું છે.
સમંથા રૂથ પ્રભુ હાલમાં કરણ જોહરનો શો કોફી વિથ કરણ ત્રીજા એપિસોડમાં પહોંચી આ શોમાં તેઓ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે તેની સાથે એન્ટ્રી મારી હતી જ્યારે બંનેની જોડીએ કરણની ખુબ મજાક ઉડાવી ત્યારે છૂટાછેડા પર કરણ જોહરે સવાલ પૂછતાં કરણ સાથે વાત કરતી વખતે સામંથાએ જણાવ્યું કે બંને.
એકબીજા માટે સારી લાગણીઓ ધરાવતા હતા કરણ જોહરે તેમના છૂટાછેડા વિશે વાત કરતા કરણે પૂછ્યું મને લાગે છેકે તમારા મામલામાં તમે પહેલા એવી એક્ટર હતા કે તમે નિણર્ય કર્યો તેના પર સામંથાએ કહ્યું પૂર્વ પતિ આગળ વાત કરતા સામંથાએ કહ્યું ટ્રોલિંગ પર હું કોઈ કહી નથી શકતી.
અને જ્યારે છૂટાછેડા થયા ત્યારે હું ખુબ ડિપ્રેશનમાં હતી કારણ કે તેઓ મારા જીવનનો એક ભાગ હતા એ વખતે મારી પાસે કોઈ જવાબ નહોતો ત્યારે બધું મુશ્કેલ હતું પરંતુ હવે બધું સારુંછે અત્યારે હું પહેલા કરતા વધુ મજબૂત છું આગળ કરણની વાત કરતા સમાન્થાએ એ પણ કહ્યું કે હજુ અમારી વચ્ચે સ્થતિ સારી નથી પરંતુ કદાચ ભવિષ્યમાં કંઈક બદલાઈ જાય.