આજે ગુજરાતના ખૂણે ખૂણે બસ એકજ નામ ગુંજે છે એ બસ મારા વહાલા મિત્ર ખજુરભાઈનું અને કેમ ના ગુંજે ખરેખર એમનું કામ આખા વિશ્વમાં પ્રસરાવું જોઈએ એમના આવા હૃદયસ્પર્શી કામ વિષે આપડે ગણી બધી બાબત સાંભળતા આવ્યા છીએ તમે જાતેજ ગણી વાર જોયું હશે કે આવા મહાન વ્યક્તિઓ આખા વિશ્વમાં બહુજ ઓછા જોવા મળે છે.
આજે તમને હું ખજુરભાઈ વિષે એવી કેટલીક બાબતથી માહિતગાર કરવા માંગુ છું જે તમે આજ સુધી કોઈના જોડેથી પણ નહીંજ જાણતા હોવ મિત્રો નીતિનભાઈ આજે આખા ગુજરાતના મહાન હસ્તી થઇ ગયા છે શું પણ તમે વિચાર્યું છે કે આવા મહાન વ્યક્તિની પીઠ પાછળ પણ છરી ગોપવા વાળા લોકો પડ્યા છે ગણા લોકો વિષે અમે પહેલા પણ જણાવ્યું હતું કે ખજુરભાઈને તેમના ખાસ માણસો જ કૈંક આવી રીતે ખોટા અને જુઠા બિલ બનાવીને લૂંટતા હતા અમે તમને એ પણ જણાવેલું છે એ વ્યક્તિઓ આવા ખોટા કારનામાઓને કઈ રીતે અંજામ આપતા હતા.
હવે આવશે મુદ્દાની વાત અમને આ વાતની ખબર છે કે તમે જે ટાઇટલમાં વાંચ્યું એના વિષે વિસ્તૃતમાં જાણવા માંગો છો ખરેખર આ સાચી વાત છે કે ખજુરભાઈને જાતે જ દરેકના ઘરે જઈને દરેકની મદદ કરવી પડે છે અને આપડે આજ સુધી તેમને દરેકના ઘરે જાતે જ જતા જોયા છે એ એટલા માટે કે મિત્રો ગણા માણસોએ તેમની જોડે દગો કર્યો હતો જ્યાં 6000નો ખર્ચો થયો હોય ત્યાં 10 કે 12 હજારનું બિલ એ લોકો બનાવતા હતા એ લોકોના નામતો અમે તમને અહીંયા નથી જણાવી શકતા પણ ખરેખર આ જોઈને ગણા બધા માણસોએ એ લોકોની નિંદા કરવાનું ચાલુ કર્યું હતું એટલે છવટે ખજુરભાઈને આ વાતનું દુઃખ થયું એટલે તેમને કહેવું પડ્યું કે હવે હું નથી કરવા માંગતો કોઈની નિંદા ભલે મને લોકો પીઠ પાછળ છેતર્યા હોય પણ હવે હું દરેકના ઘરે જાતે જઈશ અને જાતે જ મારા હાથે બધાને મદદ કરીશ ભલે પછી એ પૈસાની મદદ હોય કે કામની.
આવા મહાન વ્યક્તિના જેટલા વખાણ કરીયે એટલે ઓછા પડે મારા વહાલા ગુજરાતીઓ તમે કેમ તેમની પ્રશંશા કરતા નથી મોટા ભાગના લોકોને અમે જોયા છે જેઓ બસ અમારી આવી મહાન વ્યક્તિની પોસ્ટને વાંચીને વયા જાય છે પણ ના લાઈક કે તેમનો અભિપ્રાય પણ આપતા નથી એટલે તમારું પણ દિલ દરિયો બનાવો અને જરાક આ કામ જરૂર કાર્ષી કેમકે ખજુરભાઈને દુઃખ આપનાર વ્યક્તિ વિષે પણ ખજુરભાઈ આવું વિચારતા હોય તો બીજો કોઈ છે આ જગમાં એમના જેવો જે આવા વ્યક્તિઓને આટલી હદે માફી આપી દે બીજી ગણી બાબતો ખજુરભાઈએ જણાવેલી હતી જેમાં તેમને કહ્યું હતું અમે ગણી વાર આવા સંજોગોથી અવાર નવાર વાકેફ છીએ અને આવા માહોલથી અમે ટેવાઈ ગયા છે એટલે અમને આનાથી કોઈ ફરક નહિ પડે અમે તો બસ લોકોની મદદ કરવા આગળ આવ્યા છીએ અને મદદ કરતા રહીશું જ્યાં સુધી અમારા હાથ પગ હાલે છે.