બોબી દેઓલ ની હાલત કેવી થઈ ગુઈ ! પહેરેલી ટીશર્ટ જોઈ લોકોએ મજાક ઉડાવી...

બોબી દેઓલ ની હાલત કેવી થઈ ગુઈ ! પહેરેલી ટીશર્ટ જોઈ લોકોએ મજાક ઉડાવી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા બોબી દેઓલ વેબ સિરીઝ આશ્રમ થી ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર વાપસી કરી ચુક્યા છે એ વચ્ચે બોબી દેઓલ પોતાની આગામી ફિલ્મોને લઈને ખુબ ચર્ચાઓ માં જેમાં 11 ઓગસ્ટ 2023ના રોજ રીલીઝ થવા જઈ રહેલી રણબીર કપૂર ની ફિલ્મ એનીમલમા બોબી દેઓલ જોવા મળશે.

જે દિવશે બોબી દેઓલ ના ભાઈ સની દેઓલ ની પણ ફિલ્મ ગદર ટુ રીલીઝ થવા જઈ રહી છે વેબ સિરીઝ બાદ સિલ્વર પડદે પહેલીવાર પોતાના ભાઈ સની દેઓલ ની ટક્કરમાં જોવા મળશે તો આ વર્ષે રીલીઝ થવા જઈ રહેલી ફિલ્મ હાઉસફુલ 5 માં પણ બોબી દેઓલ જોવા મળશે હાઉસફુલની 4 ફિલ્મ ની સફળતા.

બાદ આ ફિલ્મની પણ દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સાથે ફિલ્મ સ્લોક ધ દેશીશેરલોક માં પણ બોબી દેઓલ મહત્વ ની ભુમીકા માં જોવા મળશે આશ્રમની સફળતા બાદ લાઈમલાઈટમાં છવાયેલા બોબી દેઓલ પોતાની પત્ની તાન્યા દેઓલ સાથે તાજેતરમાં સોહીલ કપુરના ઘેર યોજાયેલી ઇવેન્ટમાં .

શાનદાર અંદાજમાં સ્પોટ થયા હતા વાળળી રંગનુ ટીસર્ટ બ્લેક પેન્ટ મોટી દાઢી માં બોબી દેઓલ અનોખા લુકમા જોવા મળ્યા હતા તેમની પત્ની તાન્યા દેઓલ સફેદ રંગના સ્ટાઈલીશ પંજાબી ડ્રેસ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી બોબી દેઓલે પેપરાજી અને મિડીયા સામે અનોખા.

અંદાજ માં પોઝ આપ્યા હતા પોતાની પત્ની તાન્યા સાથે પણ બોબી દેઓલ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી પત્ની સાથે પહેલીવાર બોબી દેઓલ ને જોતા આ તસવીરો પર લાઈક કમેન્ટથી ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *