રણબીર કપૂરની ફિલ્મ શમશેરા ના આંકડા સામે આવી ગયા છે અને પહેલા દિવસે જ ફિલ્મની નાવ ડુબી ગઈ છે શમશેરા ની પહેલા દિવસની કમાણી ફ્લોપ થઈ ચૂકેલ સ્મ્રાટ પૃથીરાજ કરતા પણ ઓછી થઈ છે શમશેરા ફિલ્મ રણબીરની પહેલા દિવસે સૌથી ઓછી કમાણી કરનાર ફિલ્મોનાલિસ્ટમાં બીજા નંબરે આવી ગઈ છે.
લિસ્ટમાં પહેલા નંબર રણબીરની બરફી ફિલ્મ છે કાલે જયારે ફિલ્મ ક્રિટીકે રણબીરની ફિલ્મને ઓછું રેટિંગ આપ્યું તો રણબીરના ફેન્સે એમને ગા!ળો સંભળાવી પરંતુ હવે ફિલ્મની પહેલા દિવસની કમાણી સામે આવી ગઈ છે 150 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ શમશેરાએ પહેલા દિવસે સાડા સાત કરોડની કમાણી કરી છે.
શમશેરા ફિલ્મના ભારતમાં 4350 સ્ક્રીનમાં અને વિદેશમાં 1200 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે શમશેરા ફિલ્મ પહેલા દિવસે જ કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયાને પછાડી દેસે જેણે પહેલા દિવસે 14 કરોડથી વધુ કમાણી કરી હતી પરંતુ શમશેરા ફિલ્મ ભૂલભુલૈયા આગળ ન ચાલી શકી.
શમશેરા ફિલ્મ ઓછું ચાલવાનું કારણ તેનું ટ્રેલર માનવામાં આવી રહ્યું છે ટ્રેલર રિલીઝ થયું ત્યારથી લોકો ફિલ્મની બીજા ફિલ્મોથી તુલના કરવા લાયા હતા પરંતુ હજુ તો ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન આવ્યું છે ફિલ્મ પહેલા અઠવાડિયે 100 કરોડનો આંકડો પાર નહીં કરે તો ફિલ્મ ફ્લોપ જવાની સંભાવના વધી જશે.