થોડા સમય પહેલા જાણીતા અભિનેતા એવા રણવીર સિહં જેઓ એ ઘણી ફીલ્મો માં અભિનય કર્યો છે દેશોએ રામલીલા જેવી ધમાકેદાર ફીલ્મ પણ બોલિવૂડમાં આપેલી છે તેઓ હમણાંથી એક વિવાદ માં ફસાયા છે વાત જાણે એમ છેકે રણવીર કપુરે એક મેગેઝિન સાથે ફોટોશૂટ નો પ્રોજેક્ટ કર્યો હતો જેમાં એમને નિર્વસ્ત્ર જણાતા ફોટાઓ.
પડાવ્યા હતા.જેનો ઉલટો પ્રભાવ પડતા લોકો માં રોષ ફેલાયો હતો સોશિયલ મીડિયામાં સહીત ન્યુઝ ચેનલો માં પણ લોકોએ ખુબ વિરોધ કર્યો હતો ૨૨ ઓગસ્ટ ના રોજ એના પર કેશ કરાયો હતો ૨૯ ઓગસ્ટ ના રોજ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ને પોતાનું સ્ટેટમેન્ટ રણવીર સિંહે લખાવ્યું હતું ત્યાના ઇન્સ્પેક્ટર જયકુમાર.
સુર્યવંશી ના જણાવ્યા મુજબ પોલીસે પુછેલા પ્રશ્નો અને જવાબ નિચે મુજબ હતા આ ફોટોશૂટનો કોન્ટ્રેક્ટ કઈ કંપની સાથે હતો તમે કોન્ટ્રેક્ટ પૂરો વાંચ્યો હતો આ શૂટ ક્યારે અને કઈ જગ્યાએ થયું આ શૂટ માટે તમને કેટલા પૈસા મળ્યા હતા તમને ક્યારેય એમ લાગ્યું હતું કે આ તસવીર વિવાદ ઊભો કરી શકે છે શૂટ કરેલી તસવીરો.
તમે સો.મીડિયામાં કયા હેતુથી શૅર કરી હતી વિવાદ વધતાં તમે એ તસવીરો સો.મીડિયામાંથી હટાવી હતી આ પ્રકારના ફોટોશૂટથી લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે, આ વાતની માહિતી હતી વિવાદ વધતાં તમે ફોટોશૂટ છાપનાર સાથે કોઈ વાત કરી હતી આ વિવાદ પર ન્યૂટ ફોટો પબ્લિશ કરનાર કંપનીએ શું કહ્યું હતું તપાસમાં સહયોગ આપીશ.
તમામ સવાલોના જવાબ આપતાં રણવીરે કહ્યું હતું મને આ વાતનો સહેજ પણ અંદાજો નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ મારા માટે મુસીબત ઊભી કરી દશે મારો હેતુ કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો મેં એક જનરલ ફોટોશૂટની જેમજ આ ફોટોશૂટ કર્યું હતું ફોટોશૂટને સો.મીડિયામાં શૅર કરવાના સવાલ પર એક્ટરે કહ્યું હતું.
હું માત્ર એટલું જ ઈચ્છતો કે આ વધુ ને વધુ લોકો સુધી પહોંચી આજ કારણે મેં સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી મેં કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે તસવીરો પોસ્ટ કરી નહોતી રણવીરે તપાસમાં સહયોગ આપવાની વાત કહી હતી. પોલીસને જરૂર લાગશે તો બીજીવાર રણવીરને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે.