બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા ઈરફાન ખાન જેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય થકી પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરી તેમને ઘણી હોલિવૂડ ફિલ્મો માં પણ યાદગાર અભિનય કર્યો તેમનો સ્વભાવ અને અભિનય દર્શકો ખુબ જ પસંદ કરતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં.
ઈરફાન ખાન એકમાત્ર એવા કલાકાર હતા જેમના પર ક્યારેય કોઈ ધર્મ સમાજ કે દેશનું અપમાન કરવાના આક્ષેપો લાગ્યા નહોતા તેમને પોતાના બેદાગ ચરીત્ર થી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહીત દેશભરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી પરંતુ તેઓનુ અકાળે અવસાન થતાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં.
શોકની લહેર પ્રશરાઈ ગઈ કરોડો ચાહકોના ચહીતા ઈરફાન ખાન આ દુનિયા છોડીને ચાલ્યા ગયા તેઓ પોતાનો સ્વભાવ પોતાના દિકરા બાબીલ માં છોડીને ગયા છે બાબીલ ખાન જેમના મા કોઈ સ્ટાર ના દિકરા હોવાનું અભિમાન કે અંહમ જોવા નથી મળતું તેઓ હંમેશા પોતાના સરળ અને.
સાત્વિક સ્વભાવથી પોતાની પ્રથમ ફિલ્મ કલા ના રીલીઝ પહેલા જ લોકોમાં છવાઈ ગયા છે હંમેશા મિડીયા અને પેપરાજીને સર ભાઈ કહીને હાથ જોડી સંબોધન કરતા બાબીલ નો સ્વભાવ જોઈ ને ફેન્સ તેના પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે તાજેતર માં ફિલ્મ કલાના પ્રમોશન સેટ દરમિયાન.
બાબીલ ખાન પોતાના ટીમના તમામ લોકોને આદર્શ માનીને હાથ જોડીને વાત કરી રહ્યા હતા સાથે તેઓ ને પોતાના પિતાને યાદ કરીને કહ્યું કે મારા પિતા જીવતા હોય તો એમની સાથે હું સ્ટેજ પર આવી એમની સાથે મસ્તી કરેત એમના વિશે ફિલ્મ ટીમના સદસ્યે જણાવ્યું કે આજ.
સુધી ઘણા કલાકારો ના દિકરાઓને હું મળ્યો પણ જે બાબીલ નો સ્વભાવ છે એ ખરેખર કોઈના પાસે નથી તેમનો લોકો પ્રત્યે નો આદરભાવ સન્માન દિલ જીતી લે છે તેમનો આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો ફેન્સ બાબીલ ખાનના આ વર્તન ને ખુબ પસંદ કરી રહ્યા છે.