આ તસ્વીર પોતાનામાં ખુબ અદભુત છે એક ફ્રેમમાં દેશની પહેલી મિસ ઇન્ડિયાથી લઈને આજના સમયની મિસ ઇન્ડિયા સુધી તમને કદાચ માનવામાં નહીં આવે પરંતુ દેશની પહેલી મિસ ઇન્ડિયા કેસ્ટેલિનો મિસ્ત્રી છે જેમણે 1964 માં પહેલો ખિતાબ પોતાના નામે કર્યો હતો પરંતુ ઉંમરના આ સમયે પણ.
પોતાની સુંદરતા જાળવી રાખી છે હવે સંગીતા બીજલાણીને જ જોવો જેમને વર્ષ 1980 માં મિસ ઇન્ડિયાનો તાજ જીત્યો હતો કદાચ એ વાત ઘણા લોકોને પણ નથી ખબર કે સંગીતા મિસ ઇન્ડિયા છે બાકી ખાસ કરીને લોકો તેને બૉલીવુડ વેક્ટર તરીકે ઓળખે છે તેના સાથે 2004 માં મિસ ઇન્ડિયા.
બનેલ તન્નુંશ્રી દત્તાને પણ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો પોતપોતાના જમાનાની સુંદરીઓએ ખુદને કંઈ રીતે ખુદને સંભાળી રાખ્યા છે કાલે દેશની બધી સુંદરીઓનો મેળો લાગ્યો હતો જેમાં મિસ યુનિવર્સ લારા દત્તાથી લઈને હરનાઝ સંધુ સુધી પહોંચી હતી એકસાથે દેશનું મન વધારનાર મહિલાઓને એકસાથે..
જોવી કોઈ સપનાથી ઓછી ન હતી કારણ આવા મોકો ક્યારેક જ આવે છે તમે પણ અત્યારે યૂટ્યૂબ જેવા પ્લેરફર્મ પર આ વિડિઓ જોઈ શકો છોકે સુંદરીઓ સાથે શું થયું વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં તમે જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.