ગુજરાતમા જાણીતું નામ એવા પોપટભાઈ આહીર ગરીબ પછાત વૃદ્ધ નિરાધાર માનસિક અસ્થિર વિકંલાગં જેવા અનેક લોકોની સેવા સાથે આપને સોસીયલ મિડીયા માં જોવા મળશે તેન વચ્ચે હાલમાં પોપટભાઈ આહીર રસ્તામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક વૃદ્ધ ને જોયા તેઓ એકદમ અસ્વસ્થ હાલતમાં.
અને ફાટેલા મેલાદાઢ કપડાં માં તો પોપટભાઈ આ સ્થિતિમાં જોતાં એમની પાસે વિગતવાર માહીતી લેતા વૃદ્ધ ના આંખ માં એક વેદના સાથે ઝળઝળીયા આવી ગયા એમને પોતાનું નામ બચુભાઈ શિવાભાઈ ગોહીલ શિહોર ભાવનગર વતની જણાવ્યું હતું ચાર વર્ષ થી રસ્તા પર જે તે ખાઈને પોતાના દેહને જેમતેમ.
સ્થિતિ માં રાખી જીવી રહ્યા હતા એ વચ્ચે પરમાત્મા નો મોકલેલ માણસ પોપટભાઈ પહોંચી એમને નવડાવી વાળ કાપી સ્વચ્છ કપડાં પહેરાવી પોતાના ચેરેટી ટ્રસ્ટ માં જેઓ વર્ષોથી આવા લોકોને સાચવે છે એમાં જોડીને ધન્યતા અનુભવી પોપટભાઈ રમુજી સ્વભાવ સાથે લાગણીશીલ માણસો છે જ્ઞાતી જાતીના ભેદભાવ વિના આવા.
પરોપકારી કાર્યો સાથે હંમેશા સોસીયલ પ્લેટફોર્મ પર આગવું સ્થાન ધરાવે છે બચુભાઈ ગોહીલે પોપટભાઈ આહીરનો આભારવ્યક્ત કરતાની સાથે જ ખુશી ના આંશુ સાથે લાગણી જતાવતા કહ્યું બેટા તારા જેવા દિકરા ભગવાન બધાને આપે ખરેખર પોપટભાઈ વિશે આપ બધાના શું વિચાર એ જરુર જણાવજો આને આ પોસ્ટને અવશ્ય શેર કરજો.