રણબીર કપૂર પિતા બનવા માટે કેટલા ઉતાવળાછે એ પહેલીવાર ખબર પડી છે પોતાના થનાર બાળક માટે એમના મનમાં અત્યારથી લાડુ ફૂટી રહ્યા છે આલિયા અને રણવીરની ખુશીનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે બંનેને પોતાના થનાર બાળકની જાહેરાત ફટાફટ સોસીયલ મીડિયા કરી દીધી હતી.
ખાસ કરીને આવી વાતો સેલિબ્રિટી છુપાવીને રાખે છે ઘણા દિવસો બાદ તેઓ ફેન્સને સરપ્રાઈઝ આપે છે પરંતુ રણબીર અને આલિયાએ એવું ન કર્યું તેના વચ્ચે રણબીરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં રણબીરને પિતા બન્યા પહેલા બાળક સાંભળવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે હાલમાં જ રણબીર સ્ટારપ્લસના.
એક પ્રોગ્રામમાં પહોંચ્યા હતા ત્યાં એમને અનુપમાં સિરિયલની એક્ટર રૂપાલી ગાંગુલીએ બાળકના ડમી દ્વારા બતાવ્યું કે કંઈ રીતે નાના બાળકને સાચવાય છે અહીં તેમાં રણબીર ખુબ રસ લઈ રહ્યા હતા એમણે ડમીને બિલકુલ બાળકની જેમ ગોદમાં લઈ લિધું તેનાથી બોટલ દ્વારા દૂધ પીવડાવવાનું શીખવ્યું એટલું જ નહીં.
રણબીરે બાળકના કપડાં બદલવાનું પણ શીખી લીધું રણબીર જયારે આ બધું શીખી રહ્યા હતા ત્યારે એમના મોઢા પર ખુશી સાફ સાફ જોવા મળી રહી હતી એવું લાગી રહ્યું હતું કે આલિયા કરતા વધુ તેઓ ખુશ પિતા બનવા પર હતા લગ્નના 3 મહિનામાં જ આલિયા પ્રેગ્નેટ થતા સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.