મહારાષ્ટ્રના સૂફી બાબાની હત્યા કરી દેવામાં આવી હતી એમને ડ્રાયવરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી આ હત્યાકાંડમાં 4 અન્ય લોકો પણ સામેલ હતા તમને જણાવી દઈએ મહારાષ્ટ્રંના નાસિક જિલ્લામાં ચાર અજાણ્યા હુમલાખોરોએ દરગાહમાં સેવા આપતા ખ્વાજા ઝરીફ બાબાને ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
તેઓ 4 વર્ષ પહેલા અફઘાનિસ્તાની ભારત આવ્યા હતા પોલીસના મુજબ સૂફી બાબાની હત્યામાં ડ્રાયવર સહિત અન્ય ચાર લોકો સામેલ હતા જેમાંથી ત્રણની ધરપકડ કરીને પુછતાજ ચાલુ છે એક અન્યને પણ ગોતવા ચક્રો ગતિમાન કર્યા છે હત્યા બાદ બાબાની ગાડી લઈને આરોપી ફરાર થયા હતા જણાવી દઈએ.
મોકા પર ડ્રાયવર અને અન્ય ત્રણ લોકો સામેલ હતા એ સમયનો એક સીસીટીવી વિડિઓ પણ સામે આવ્યો છે જેમાં આરોપીઓ ને જોઈ શકાય છે ઘટના બાદ આરોપીઓ બાબાની SUV ગાડી લઈને ફરાર થઈ ગયા હતા અંદાજ લગાવાઈ રહ્યો છેકે આ હત્યા પ્રોપર્ટી વિવાદમાં કરવામાં આવી છે મિત્રો આને લઈને તમે શું કહેશો.