ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી અત્યારે એક દુઃખદ ખબર સામે આવી રહી છે અભિનેત્રી રશ્મિરેખા ઓઝા બાદ હવે એમના બોયફ્રેન્ડ સંતોષે પણ ખુદખુશી કરી લીધી છે સંતોષેનો મૃતદેહ એમના ઘરે પંખે લટકેલ હાલતમાં મળી આવ્યો છે જણાવી દઈએ 18 જૂનના રોજ અભિનેત્રી રશ્મિરેખાએ ખુદખુશી કરી હતી ખુદખુશી.
કરતા સમયે એક્ટર એક નોટ પણ છોડી ગઈ હતી તેમાં તેણીએ લખ્યું હતું કે મારા મોતની જવાબદાર હું ખુદ છું પરંતુ રશ્મિરેખાના પિતાએ એમની પુત્રીના મોતનું કારણ સંતોષ હોવાનું જણાવ્યું હતું જ્યારથી રશ્મિરેખાનું નિધન થયું ત્યારથી સંતોષ અલગ જગ્યાએ રહેતો હતો સંતોષની માતા જણાવ્યું કે રશ્મિરેખાના.
નિધન બાદ સંતોષ માનસિક રીતે હારિ ગયો હતો એ સમયે જ ખુદખુશી કરવાનું વિચારતો હતો પરંતુ તેને કંઈ નુકશાન ન થાય તેનું અમે ધ્યાન રાખતા હતા પરંતુ અમે હાજર ન હતા ત્યાંરે તેણે આ પગલું ભરી લીધું અભિનેત્રી રશ્મિરેખાના નિધન બાદ એમના બોયફ્રેન્ડ સંતોષે ખુદખુશી કરતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.