Cli
સાઉથ ના સ્ટાર રામ ચરણે ન્યુઝીલેન્ડ માં પણ બનાવ્યું દેશી જિમ, અને બનાવવા લાગ્યા સિક્સ પેક, જુવો...

સાઉથ ના સ્ટાર રામ ચરણે ન્યુઝીલેન્ડ માં પણ બનાવ્યું દેશી જિમ, અને બનાવવા લાગ્યા સિક્સ પેક, જુવો…

Bollywood/Entertainment Breaking

સાઉથ ના બે સુપરસ્ટાર થી બનેલી ફિલ્મ આર આર આર થી અભિનેતા રામ ચરણ લોકોના દિલમાં રાજ કરે છે ફિલ્મોમાં પોતાના સુંદર અભિનય થકી તેઓ પેન ઇન્ડિયા સ્ટાર બની ચૂક્યા છે દર્શકો તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી રામ ચરણ પોતાની.

આવનારી ફિલ્મ આરસી 50 થી ખુબ ચર્ચાઓમા છવાયેલા છે આ ફિલ્મમાં તેઓ બોલીવુડ અભિનેત્રી ક્યારા અડવાણી સાથે જોવા મળશે તાજેતરમાં આ ફિલ્મની શૂટિંગ ન્યૂઝીલેન્ડમાં ચાલી રહી છે જે દરમિયાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેમાં સાઉથ.

સુપરસ્ટાર રામ ચરણ દેશી અંદાજમાં ન્યૂઝીલેન્ડમાં જિમ કરી રહ્યા છે જેમાં રામચરણની બોડી શાનદાર લાગી રહી છે તેઓ પોતાના ફિલ્મની શુટિંગ દરમિયાન વર્કઆઉટ કરતા જોવા મળે છે ફિલ્મ આરસી 50 એક રાજનૈતીક એક્સન ફિલ્મ છે જેમાં રામ ચરણ ક્યારા અડવાણી એસ જે સુર્યા અને.

જયરામ જેવા કલાકારો લીડ રોલમાં જોવા મળશે આ ફિલ્મ ના ડાયરેક્ટર શંકર છે આ ફિલ્મ પેન ઈન્ડીયા રીલીઝ કરશે જે દરમિયાન રામ ચરણનો આ દેશી અંદાજ ચાહકો એ ખુબ પસંદ કર્યો છે અને આ વિડીઓ પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે મિત્રો આ પોસ્ટ પર તમારી શું પ્રતિક્રિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *