બોલીવુડ ફિલ્મ દ્વસ્યમ ની ભવ્ય સફળતા બાદ અજય દેવગણ ની તાજેતરમાં રીલીઝ થયેલી દ્વસ્યમ 2 ને દર્શકો નો ખુબ પ્રેમ મળી રહ્યો છે જેમાં બોલિવૂડ અભિનેતા અજય દેવગણ અભિનેત્રી તબ્બુ અને અક્ષય ખન્ના ના અભિનયને દર્શકો ખૂબ જ પસંદ કર્યો છે તાજેતરમાં ફિલ્મ સ્કિનીગં દરમિયાન બોલીવુડ અભિનેત્રી કાજોલ અજય દેવગન.
સાથે પહોંચી આ દરમિયાન અભિનેત્રી તબ્બુ પણ શાનદાર અંદાજમા જોવા મળી હતી અભિનેત્રી તબ્બુ અને અજય દેવગણ આ ફિલ્મ માં એકબીજાની સાથે જોવા મળે છે પરંતુ એક સમયમાં આ બંને વચ્ચે ની લવસ્ટોરી પણ ખુબ ચર્ચામાં હતી બંને પાડોશી સાથે કોલેજ ફ્રેન્ડ અને ઘણીફિલ્મો માં પણ સાથે રહ્યા છે.
જેના વચ્ચે અજય દેવગન અને તબ્બુ નું લવ અફેર ખુલીને સામે આવેલુ પણ હતું પરંતુ અજય દેવગણે કાજોલ સાથે લગ્ન કર્યા ત્યાર બાદ બંને સારા મિત્ર રહી ગયા પરંતુ કાજોલ ના મન આજે પણ તબ્બુ માટે ગુસ્સો રહેલો આ ઇવેન્ટ દરમિયાન સામે આવ્યો હતો શાનદાર સાડી માં આવેલી કાજોલ.
અજય દેવગણ સાથે પેપરાજી ને પોઝ આપ્યા અને ફિલ્મ નું પ્રમોશન પણ કર્યું પરંતુ તબ્બુ સાથે તેને એક પણ તસવીર આપવાનું પસંદ ના કર્યું તેને સામે જોતા કાજોલ તરત ત્યાંથી ચાલતી થઈ ગઈ હતી જે દરમિયાન તબ્બુ પણ સુદંર લુક માં જોવા મળી હતી ફિલ્મ દ્વસ્યમ 2 ને દર્શકોનો ખુબ.
પ્રેમ મળી રહ્યો છે જે ફિલ્મના નિર્દેશક અભિષેક પાઠક અને પ્રોડ્યુસર કુમાર મગંત અને ભુષણ કુમાર રહ્યા છે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખુબ મોટી કમાણી કરી ચુકી છે અજય દેવગણ ના પાત્ર ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે આ વચ્ચે કાજોલ ની અજય દેવગન ની અભિનેત્રી તબ્બુ પર નારાજગી જોવા મળી હતી.