અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ છે થોડા સમય પહેલા જ રાખી સાવંતે પોતાના લગ્નની જાહેરાત કરી હતી તે મુસ્લિમ ધર્મ અપનાવીને આદિલ ખાન સાથે નિકાહ કરી ફાતિમાં બની ચૂકી છે એ વચ્ચે તાજેતરમાં મુંબઈ અંબોલી પોલીસે તેની ધડપકડ કરી લીધી છે તેને બોલીવુડ અભિનેત્રી.
શર્લિન ચોપરા એ 8 નવેમ્બર 2022 ના રોજ નોંધાવેલી ફરિયાદ ના આધારે અંબોલી પોલીસે પકડી છે રાખી સાવંતે અને શર્લીન ચોપરા વચ્ચે જે ઝગડો ચાલી રહ્યો હતો એ સમયે રાખી સાવંતે શર્લીન ચોપરા પર વે!શ્યાવૃત્તિ ના આરોપ લગાવી અલીબાગ પોલીસ ચોકી માં પકડાઈ છે એવા ખોટા સબુતો મિડીયા સામે.
દેખાડી ને શર્લીન ચોપરા ના બનાવટી અશ્લીલ એડિટેડ ફોટાઓ દેખાડ્યા હતા અને શર્લીન ચોપડાને જાહેરમાં વે!શ્યા કુતરી ચારીત્ર્ય હીન જણાવી હતી અંબોલી પોલીસે અલી બાગ પોલીસ ચોકી માં તપાસ કરતા કોઈ જગ્યાએ શર્લીન ચોપરા નું નામ સામેલ નહોતું માનહાની અને ખોટા આરોપો બદનામી કરવા બદલ.
રાખી સાવંત ની અંબોલી પોલીસે ધડપકડ કરી છે શર્લીન ચોપરાએ મિડીયા સામે આવી જણાવ્યું હતું કે પોલીસ પ્રશાસન નો હું આભાર માનું છું કે તેમને સામાન્ય માણસની જેમ જ રાખી સાવંતની ધડપકડ કરી છે હું જ્યારે યૌન શોષણના આરોપીઓ વિરુદ્ધ સાજીદ ખાન અને રાજ કુંદ્રા વિરુદ્ધ અવાજ ઉઠાવતી હતી.
એ સમયે રાખી સાવંત મિડીયા સામે આવી મારી બદનામી ની કોશીશો કરતી હતી મને ખરાબ સાબીત કરતી હતી પણ પોલીસે તમામ માહિતી મેળવી છે હું પોલીસ અને કોર્ટ ને અપીલ કરું છું એને 14 દિવશ સુધી રીમાન્ડ માં રાખવામાં આવે રાખી સાવંત ની સાથે ઘણા નામ બહાર આવી જશે રાખી સાવંત ને કોર્ટમા.
હાજર કરવામાં આવશે હજુ સુધી રાખી સાવંત ને જામીન પર છોડવામા આવી નથી રાખી સાવંતે ગયા વર્ષે આદીલ દુરાની ખાન સાથે ગૃપ્ત નિકાહ કરી તાજેતરમાં પોતાના નિકાહનો ખુલાસો કર્યો હતો એ વચ્ચે તેનો જુનો કેશ ખુલતા તેના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે શર્લીન ચોપરા તેના વિરુદ્ધ કોર્ટમાં પણ સબુતો આપવા તૈયાર છે.