બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં પોતાના લવ ઇન રિલેશનશિપ થી ખુબ ચર્ચાઓ માં છવાયેલ છે બંને ઘણી વાર એક સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળે છે લગ્ન ની ખબરો વચ્ચે ફરી બંને એકસાથે સ્પોટ થયા હતા સિદ્ધાથ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના ની.
ફિલ્મ મિશન મજનુ 19 જાન્યુઆરી ના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થવા જઈ રહી છે તેની સ્ક્રિનિંગ ઇવેન્ટમાં કિયારા અડવાણી શાનદાર અંદાજમાં પહોંચી હતી લાઈટ ડીપનેક ટોપ વાઈટ પેન્ટ માં તે બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં જોવા મળી હતી તેની કાતીલાના અદાઓ પર ફેન્સ.
ફિદા થયા હતા જેને જોતા જ સીટીઓ વાગતી જોવા મળી હતી તેને સિદ્ધાર્થ મલ્હોત્રા ને જાહેરમાં જ ગળે લગાવી કિશ કરી હતી સિદ્ધાર્થ પણ તેની મદમસ્ત અદાઓ પર ફિદા થઈ તેને વળગી પડ્યા હતા લવબર્ડની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા ખુબ વાઈરલ થઈ હતી જેને ફેન્સ.
ખુબ જ પસંદ કરી રહ્યા હતા બંનેની લગ્ન ની ખબરો સામે આવી રહી છે ફેબ્રુઆરી મહીનામાં બંને રાજસ્થાન જેસલમેર પેલસ હોટેલમાં લગ્ન જીવન માં બંધાસે કિયારા અડવાણી ફિલ્મ ગોવીદા નામ હૈ મેરા માં જોવા મળી હતી તેના શાનદાર અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો તો સિદ્ધાર્થ મલ્હોત્રા
મિસન મજનુ ને લઇ ખુબ ઉત્સાહિત છે આ ફિલ્મ માં રશ્મિકા મંદાના સાથે જોવા મળશે જે ફિલ્મની કહાની 1971 ભારત પાકિસ્તાન ના યુદ્વ પર આધારીત છે જેમાં પાકિસ્તાનમા ભારતીય ગુપ્તચર એજન્સીઓ કાર્યરત હતી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટમાં જણાવવા વિનંતી છે.