બોલીવુડ ફિલ્મ અભિનેતા રણબીર કપૂર પોતાની સાલ 2022 માં રીલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર થી ખુબ લાઈમલાઈટમાં આવી ગયા છે આ દિવસોમાં તે પોતાની આવનારી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ને લઇ ચર્ચાઓ માં છે ફિલ્મ બ્રહ્માસ્ત્ર બાદ રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં પણ તેઓ પોતાની પત્ની.
બોલીવુડ અભિનેત્રી આલીયા ભટ્ટ સાથે જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ વચ્ચે તાજેતરમાં રણબીર કપૂર તેમની માતા નીતુ કપુર સાથે પોતાના નવા નિર્માણ પામી રહેલા બંગલા ની બહાર સ્પોટ થયા હતા પિતાની યાદમાં બની રહેલો ડ્રીમ પ્રોજેક્ટ તેમને જણાવ્યો હતો.
આ બંગલો રણબીર કપૂર ના પિતા ઋષિ કપૂર ની યાદ હતી જે યાદગાર બંગલાને રીનોવેશન કરીને રણબીર કપૂર 14 માળનો અરબોના ખર્ચે બંગલો તૈયાર કરી રહ્યા છે જેમાં 6 માળ સુધી 50 ગાડીઓ નું પાર્કીગ વ્યવસ્થા સાથે ઉપરના માળે ફ્લેટ અને જીમ રુમ થી લઈને તમામ સુવિધાઓ આ બંગલા માં ગોઠવી રહ્યા છે.
જેમાં મલ્ટીપ્લેક્સ થીયેટર સાથે ટેરીસ પર ઓપન સ્વિમિંગ પૂલ સહીત ની અદ્યતન સુવિધાઓ થી સજ્જ આ બંગલો તૈયાર થઈ રહ્યો છે આ બંગલામાં દિકરી રાહા માટે સ્પેશિયલ રુમ પણ તૈયાર થઈ રહ્યો છે જેમાં બાળકો માટે રમત ગમત ના તમામ સાધનો ઉપલબ્ધ હશે મિડીયા રીપોર્ટ અનુસાર રણબીર કપૂર અને.
આલિયા ની દિકરી રાહા ના એક માત્ર રુમ પ્રોજેક્ટ ની કિમંત 20 કરોડ જેટલી આકંવામા આવી છે રણબીર કપૂર અને આલીયા ભટ્ટ ના રુમ પણ દિકરી રાહા ના રુમ સાથે કનેક્ટેડ હશે નીતુ કપુર ની રુમની બાજુમાં જ તેમના સ્વર્ગીય પતિ અભિનેતા ઋષિ કપૂર ની યાદમાં એક આલીસન મંદિર પણ બનાવવામાં આવશે જેમાં ઋષિ કપૂર ની.
પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે આ ભવ્ય ઈમારત નું બાંધકામ મહંદઅંશે પુરુ થઇ જવા પામી રહ્યું છે જે કામ જોવા અવારનવાર કપુર પરીવારના લોકો આવતા જતા રહે છે તાજેતરમાં રણબીર કપૂર પોતાના માતા સાથે પહોંચી આ બંગલાનું બાધંકામ કેટલે પહોંચ્યું છે એની તપાસ કરીને કારીગરો એન્જિનિયરો ને સલાહ સુચન આપ્યું હતું.