Cli
આ ગંભીર બીમારી બાદ સલમાન ખાન ની અભિનેત્રીની આ શું હાલત થઈ, ઓળખવી પણ મુશ્કેલ બની...

આ ગંભીર બીમારી બાદ સલમાન ખાન ની અભિનેત્રીની આ શું હાલત થઈ, ઓળખવી પણ મુશ્કેલ બની…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી મહિમા ચૌધરી એવી અભિનેત્રી છે જેને 90 ના દસકામાં સુપરહીટ ફિલ્મોમા દમદાર અભિનય થકી લોકોનું દિલ જીત્યું છે મહિમા ચૌધરી એ બોલીવુડમાં એક થી એક ચડિયાતી ફિલ્મો આપી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા અભિનેતાઓ સાથે તેને અભિને કર્યો છે ફિલ્મ પરદેશ.

દિલ ક્યા કરે ધડકન દીવાને ખેલાડી 420 જેવી ઘણી બધી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય થકી લોકપ્રિયતા મેળવી હતી પરંતુ મિત્રો મહિમા ચૌધરી ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દૂર થઈ ગઈ હતી કારણ કે એમને કે!ન્સ ર થયું હતું થોડો સમય પહેલા અભિનેતા અનુપમ ખેરે એક વિડીયો શેર કરીને મહીમા.

ચૌધરીની આ બીમારી વિશે જણાવ્યું હતું આ બીમારીથી પીડિત મહિમા ચૌધરીએ પોતાના વાળ પણ કપાવ્યા હતા પરંતુ તેમને દ્રઢ મનોબળથી આ બીમારીને હરાવી દીધી હતી તાજેતરમાં એક એમનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે લોકો એમની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થયેલી મહિમા ચૌધરી વાઈટ કલરના ડ્રેસ માં દેખાઈ હતી તેમજ તે ખૂબ જ ફીટ અને સ્ફુર્તીલી લાગી રહી હતી ચાહકોએ એને ફિલ્મી દુનિયામાં આવકારીને એને આ બીમારીને હરાવવા બદલ શુભકામનાઓ પણ આપી હતી વાચક મિત્રો આપનો મહીમા ચૌધરી ની ફિલ્મો વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *