કલર ટીવી પર પ્રસારિત ટીવી શો મેરી આશીકી તુમસે હી ની સ્ટાર કાસ્ટ અભિનેત્રી રાધીકા મદન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ કુત્તે ને લઈને ખુબજ લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ફિલ્મ કુત્તેમા બોલીવુડ ફિલ્મ અભિનેતા અર્જુન કપૂર સાથે બોલીવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે જેમાં અભિનેત્રી તબ્બુ પણ સામેલ છે.
આ ફિલ્મ ના પ્રમોશન માટે તાજેતરમાં અભિનેત્રી રાધીકા મદન ફિલ્મ સ્ટાર કાસ્ટ અર્જુન કપૂર અને તબ્બુ સાથે મહેફીલે ખાશ ઇવેન્ટમાં પહોંચ્યા હતા રાધીકા મદન ખુબ જ ડીપનેક વાદળી આઉટફીટ માં જોવા મળી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો બહારની તરફ આવવા વલખાં મારતાં ફેન્સ ને.
મદહોશ બનાવી રહ્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ નેકલેસ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની મદમસ્ત છલકાતી જવાની જોતા ફેન્સ બેકાબૂ બન્યા હતા અભિનેત્રી રાધીકા મદન બોલ્ડ અને હોટ અંદાજમા સામે આવી હતી જેને જોઈ સૌ કોઈ હેરાન રહી ગયા હતા.
રાધીકા મદન કુત્તેમા પ્રમોશન મા શાનદાર અંદાજમાં જોવા મળી હતી અર્જુન કપૂર સાથે તેને બોલ્ડ અને કાતીલાના અદાઓ સાથે પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી રાધીકા મદન ની આ અદાઓ પર ફેન્સ દિવાના થયા હતા ફિલ્મ કુત્તે 14 જાન્યુઆરી ના રોજ થીયેટરો માં.
રીલીઝ થવા જઈ રહી છે તેને લઈને દર્શકોમા ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ફિલ્મ ખાન નક્સલવાદ અને રાજનૈતિક સાથે પોલીસની કહાની પર આધારીત છે જેમાં નસરુદ્દીન શાહ પણ જોવા મળશે અભિનેત્રી તબ્બુ પોલીસ ઇન્સ્પેકટર તો અર્જુન કપૂર અને રાધીકા મદન લીડ કાસ્ટ માં જોવા મળશે.