Cli
આદિલના ઘરે પહોંચ્યા બાદ રાખી સાવંત ને એવી પર્શનલ વાત જાણવા મળી કે હૈયાફાટ રુદન સાથે રાખીના આંશુ છલકાયા...

આદિલના ઘરે પહોંચ્યા બાદ રાખી સાવંત ને એવી પર્શનલ વાત જાણવા મળી કે હૈયાફાટ રુદન સાથે રાખીના આંશુ છલકાયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ વિવાદોમાં જોવા મળે છે રાખી સાવંતનો પતિ આદિલ દુરાની ખાન હાલ જેલમાં છે રાખી સાવંત પોતાના હક માટેની લડાઈ લડી રહી છે રાખી સાવંત સાથે નિકાહ કરી અને રાખી સાવંતને આદિલ દુરાની ખાને દગો દીધો છે જે રાખી સાવંતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી.

જેના માટે ફાતિમા નું નામ પણ રાખી લીધું નમાજ પડી બુરખો પણ પહેર્યો એ જ આદિલ દુરાની ખાને તેને માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક અને આર્થિક રીતે પણ અત્યાચાર કરી ઉપયોગ કરી અને ફેંકી દીધી છે રાખી સાવંતના દોઢ કરોડ આદિલ છીનવી ગયો હતો અને ઉપરથી રાખી સાવંત ને અન્ય છોકરી માટે મારવા પહોચતા રાખી સાવંતે.

તેના વિરુદ્ધ કેશ નોંધાવ્યો હતો એ વચ્ચે રાખી સાવંત હવે આદિલ દુરાની ખાનના ઘર મૈશુર પહોંચી ત્યારે આદિલના ઘેર તાળું મારેલું હતું તેના ઘરના આજુબાજુના લોકો સાથે વાતચીત થતા રાખી સાવંતને આદિલ વિશેની એક ખૂબ જ ચોંકાવનારી વાત જાણવા મળી
રાખી સાવંત એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે રાખી સાવંત ને.

તેને ના માત્ર શારીરિક માનસિક ટોર્ચર કરી પણ તેની એક મોટી‌ કમી ને પણ તેને છુપાવી હતી રાખી સાવંતે આદિલ ને ખુલ્લો પાડ્યો છે રાખી સાવંતે મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે આદિલ દુરાની ખાનના માથામાં જે વાળ છે તે એકદમ નકલી છે આદિલ ખાન અસલમાં એક ટકલો છે રાખી સાવંત એક ક્લિનિક પહોંચી હતી જ્યાં આદિલખાને.

પોતાના વાળનો ઈલાજ કરાવ્યો હતો અને ત્યાંથી આદિલખાને નકલી વાળ લગાવ્યા હતા અને એક ક્લિનિક ના માલિકે પણ એ કન્ફર્મ કર્યું હતું કે આદિલખાને અહીંયાથી જ નકલી વાળ લગાડ્યા છે રાખી સાવંતે વિડીયો શેર કરીને જણાવ્યું છે કે આદિલ ખાન એક ટકલો છે તેના આગળના ભાગમાં બિલકુલ વાળ નથી તે નકલી વાર લગાડીને જ ફરે છે.

અને આ નકલી દેખાડા કરીને જ તેને મને ફસાવી હતી અને મારા પૈસા હડપ કરી ગયો છે આદિલ ખાન અત્યારે પોલીસ કસ્ટડીમાં છે એ સમય રાખી સાવંત એ મામલામાં મૈસુર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાં પહોંચીને તેને પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું આ સાથે રાખી સાવંતે ઈરાની છોકરીને પણ સપોર્ટ કર્યો છે જેને આદિલખાન પર રેપનો કેસ નોંધાવ્યો છે.

રાખી સાવંત નો પણ કેસ આદિલ પર ચાલી રહ્યો છે એ સમયે રાખી સાવંત હકની લડાઈ લડવા તૈયાર છે ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી પણ તેને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે તેની ગઈકાલની કહેવાથી દુશ્મન શર્લીન ચોપરા પણ રાખી સાવંત ના સમર્થનમાં આવી પહોંચી છે અને શર્લીન ચોપરા પણ મિડીયા સામે આદિલ ખાન પર પ્રહાર કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *