ફિલ્મ અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જે જોયા અખ્તર ની વેબ સિરીઝ ધ આર્ચીસ થી પોતાના ફિલ્મી કેરિયર ની શરુઆત કરવા જઈ રહીછે તે પોતાના ડ્રેસિંગ સેન્સ લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલી રહે છે તેની હોટનેસ અને આર્કષક લુક થી તે સોશિયલ મીડિયા પર લાખો ચાહકોને ઘાયલ કરે છે બોલીવુડ માં પગલાં.
પાડ્યા વિના પણ તેની ઈન્સ્ટ્રાગ્રામ પર ગજબની ફેન ફોલોવિંગ છે તેની અદાઓ અને બોલ્ડનેશ થી તેને ખુબ લોકપ્રિયતા મેળવી છે તેની મનમોહક અદાઓ અને ગ્લેમર લુક ને યુઝરો ખૂબ પસંદ કરે છે તાજેતરમાં ખુશી કપૂર ફીટ જિમ પારદર્શક પેન્ટ અને બ્લેક ટોપ માં સ્પોર્ટ થઈ હતી જેમાં તે ખૂબ જ સુંદર હોટ અને બોલ્ડ લાગી રહી હતી પારદર્શક ડ્રેસીસમા તેના.
તમામ અંગ છલકી આવતા હતા તેને નીચે કશું જ પહેર્યું નહોતું તે જોઈને ચાહકો પાણી પાણી થયા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો ઘણા યુઝરો ખુશી કપૂર પર પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો અને ટ્રોલ પણ કરતા જણાવી રહ્યા હતા કે શ્રીદેવીની પુત્રી બોલ્ડનેસની તમામ હદો પાર કરી રહી છે.
તો બીજા યુઝર લખ્યું કે કપડાં પહેરવાનો અર્થ નથી વિના કપડાં એ પણ કરી શકાય છે તો એક યુઝરે એના આ ડ્રેસીસ પર લખ્યું કે યૌવનને પારદર્શક ના બનાવો આ કરતા વિના કપડાં એ જ ફરો તો ઘણા યુઝરોએ એના પર ઓળઘોળ થતાં દિલવાળા ઈમોજી સાથે લાઈક કમેન્ટ્સ પણ કરી હતી ખુશી કપુરના આ આકર્ષક અને બોલ્ડ લુક ને લઈ આપની શું પ્રતિક્રિયા છે.