Cli
આવા મિત્ર પર વિશ્ર્વાસ કરતા પહેલા સો વાર વિચારજો, હનીટ્રેપ માં ફ્સાયેક મિત્ર એ મિત્ર ની મદદ માંગતા ઉરપથી ફસાવ્યો...

આવા મિત્ર પર વિશ્ર્વાસ કરતા પહેલા સો વાર વિચારજો, હનીટ્રેપ માં ફ્સાયેક મિત્ર એ મિત્ર ની મદદ માંગતા ઉરપથી ફસાવ્યો…

Breaking

મિત્રો એટલે સુખ દુઃખના સાથી લોકોના જીવનમાં મિત્રોનું ખૂબ જ મહત્વ હોય છે જે વાત પરિવારથી કરી નથી શકતા તે વાત મિત્ર સામે કરવાથી ઘણા બધા દુખ દર્દ ઓછા થાય છે મિત્ર પર લોકો વિશ્ર્વાસ મુકી ને દિલની વાત કરે પણ એ જ મિત્ર જો દગો આપે તો એવો કિસ્સો સામે આવ્યો છે જાણી લોકો હેરાન રહી ગયા છે.

ફેસબુક ના માધ્યમથી હની ટ્રેપમા ફસાયેલા એક કાપડ વેપારી એ બહાર નીકળવા તેના મિત્ર થી મદદ માંગી હની ટ્રેપ ની ગેંગે માત્ર 11 હજાર પડાવ્યા હતા પરંતુ તેના મિત્રે આ મોકાનો લાભ લેતા 17 લાખ રૂપિયા તેના મિત્ર પાસે થી પડાવી લીધા હતા સુરતનો એક વેપારી અંજલી શર્મા નામની ફેસબુક છોકરી.

સાથે વીડિયો કોલ માં વાત કરી અને આ દરમિયાન કાપડ વેપારી પો અ શ્ર્લીલ વિડીઓ બનાવી લીધો હતો વાઈરલ કરવાની ધમકી આપી હની ટ્રેપની ગેંગે આ વેપારી પાસેથી 11 હજાર પડાવ્યા હતા આ વિશે કાપડ વેપારી એ તેના મિત્ર કાપડ દલાલ સાથે વાત કરતા તેના મિત્ર એ જણાવ્યું કે હું હમણાં.

પોલીસમાં ભરતી થયો છું અને દિલ્હી પોલીસ દ્વારા તારી ધડપકડ કરાવી દઈશ બદનામ થવાની બિકે કાપડ વેપારી એ તેના મિત્ર ને 17.63 લાખ રૂપિયા આપ્યા હતા કાપડ વેપારી એ તેના મિત્ર મનોજ શર્મા વિરુદ્ધ પોલીસ માં ફરીયાદ નોંધાવી હતી આ મામલે ખુલાસો સામે આવ્યો હતો.

મનોજ શર્માએ પોલીસમાં ભરતી થયો છું એમ જણાવી અને નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટીગેસન ના નકલી ડોક્યુમેન્ટ બતાવી એપ્લિકેશન ચાર્જ અને વિડીઓ અપલોડ નહીં થવાની વાત કરી આ વિડીઓ હાયર ઓથોરિટી પાસે ગયો‌ છે દિલ્હી પોલીસ ધડપકડ કરશે એવી બનાવટ કરીને વેપારી.

પાસે થી 17.63 લાખ પડાવ્યા હતા વેપારીએ સાઈબર ક્રાઇમ મા ફરીયાદ નોંધાવતા પોલીસે મનોજ ઓમ પ્રકાશ અમરતલાલ શર્મા ની ધડપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઘટનાની ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *