માં બનતાજ પ્રિયંકા ચોપડાએ આલિયા ભટ્ટ અને કેટરીના કૈફની ફિલ્મને લાત મારી દીધી છે હકીકતમાં ચાર દીવસ પહેલાજ પ્રિયંકાએ એ વાતનું એલાન કર્યું હતું તેઓ સરોગસી દ્વારા માં બની ગઈછે માં બન્યા બાદ પ્રિયંકાનું બધું ધ્યાન પોતાની પુત્રી પર છે તેના કારણે તેમણે પોતાના બધા પ્લાનને કેટલાક મહિના માટે ટાળી દીધા છે.
પ્રિયંકાએ કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ જીલે જરા સાઈન કરી હતી આ ફિલ્મનું નિર્દેશન ફરહાન અખ્તર કરી રહ્યા છે પરંતુ શૂટિંગ શરૂ થતાંજ પ્રિયંકાએ પોતાનો કોન્ટેક તોડતા આ ફિલ્મને લાત મારી દીધી છે મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકા પોતાનું બધું ધ્યાન પોતાની પુત્રી પર લગાવશે એટલું જ નહીં.
કેટલાક દિવસો માટે પતિ નિક જોનસે પણ કેટલાક કામોથી છૂટી લઈ લીધી છે કારણ પ્રિયંકાની પુત્રીનો જન્મ 12 અઠવાડિયા પહેલા થયો છે એટલે બાળકી હોપિટલમાં દાખલ છે પ્રિયંકા અને નિક લગાતાર પુત્રી પર નજર લગાવેલ છે એવામાં પ્રિયંકા કોઈથી વાત નથી કરી રહી પ્રિયંકાની ટીમે બધાને સાફ કરી દીધું છેકે.
આગળના કેટલાક સમય પૂરતું પોતાના કામને ટાળી દે અથવા પોતાના કામ માટે બીજા કોઈને ગોતી લે અહીં પ્રિયંકાના આ નિર્ણયથી નિર્દેર્શન ફરહાને બીજા કોઈને ગોતવાનું શરું કરી દીધૂ છે કહેવાઈ રહ્યું છેકે આ રોલ માટે તેઓ દીપિકા પાદુકોણને સાઈન કરી શકે છે તેના પહેલા પ્રિયંકાએ પોતાના લગ્ન માટે સલમાનની ફિલ્મ ભારતને પણ છોડી દીધી હતી.