અનન્યા પાંડે અત્યારે દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે ફિલ્મ ગહેરાઈયાના પ્રમોશનમાં વ્યસ્ત છે અહીં આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે અનન્યા પાંડેનો પણ હોટ અને ગ્લેમર લુક જોવા મળશે પરંતુ એક પ્રમોશન માટે મુંબઈ પહોંચેલી અનન્યા પાંડેનો લુક હટકે લાગી રહ્યો હતો જેને લોકોએ ખુબ પસંદ કર્યો હતો.
જણાવી દઈએ અનન્યાનો લુક અત્યારે ખુબ બદલાયેલ દેખાઈ રહ્યો છે તેઓ એક પછી એક ગ્લેમર લુકમાં જોવા મળી રહી છે અહીં આ વખતે પણ અનન્યાએ હોટ લુકને પસંદ કર્યો હતો હકીકતમાં અનન્યાએ અહીં ફિલ્મ પ્રમોશન દમિયાંન બ્રાઉન કલરનું ટોપ પહેર્યું હતું સાથે સફેદ જોગર પેન્ટ ફેયુ હતું પેન્ટમાં ભૂરા રંગના ફૂલ બનેલ હતા.
ખુલ્લાવાળ સાથે અનન્યા ખુબજ સુંદર લાગી રહી હતી પરંતુ અહીં ઠંડી હવા હોવાથી અનન્યાને ઠંડી લાગી હતી તેથી સિદ્ધાર્થે પોતાનો કોટ અનન્યાને પહેરાવ્યો હતો આ સમયનો વિડિઓ અનન્યાનો વાઇરલ થતા યુઝરોએ અનન્યાને સોસીયલ મિસિયામાં ટ્રોલ કરી હતી જેમાં એક યુઝરે કહ્યું બહેન કપડાં તો પહેરી લેતા.
જયારે બીજા યુઝરે લખ્યું બહેન જ્યારે આટલી ઠંડી છેતો ફેશનના નામે આવા અડધા કપડાં શા માટે પહેરો છો અનન્યા પાંડેનો આ વીડિયો વાઇરલ થયા બાદ સોસીયલ મીડિયામાં યુઝરો અનન્યાને ટ્રોલ કરી રહ્યા છે જયારે સામે અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીના લોકોએ ખુબજ વખાણ કર્યા હતા મિત્રો તમે શું કહેશો આના વિશે.