Cli

કાળા કપડામાં પરિણીતી ચોપડાને જોઈને લોકોના ઉડ્યા હોશ દેખાયો અત્યાર સુધીનો બેસ્ટ લુક…

Bollywood/Entertainment

ફિલ્મો બાદ હવે પરિણીતી ચોપડા નાના પડદા પર પણ જોવા મળી રહી છે જ્યાં તેઓ રિયાલિટીમાં જોવા મળશે શિલ્પા શેટ્ટી મલાઈકા અરોડા માધુરી દીક્ષિત બાદ હવે પરિણીતી ચોપડા પણ હવે અલગ અંદાજમાં બધાનું ધ્યાન દોરતા જોવા મળી રહી છે ઇન્સ્ટાગ્રામમાં પરિણીતી ચોપડા પોતાના હોટ લુકના લીધે ચર્ચામાં છે.

પરિણીતી ચોપડાએ ઇન્સ્ટાગ્રામમાં એક પછી એક તસ્વીર શેર કરી હતી જેમાં તેઓ સાડી સાથે વેસ્ટર્ન લુકમાં જોવા મળી રહી છે પરિણીતી ચોપરાએ કાળા રંગના ફુલ સ્લીવ ક્રોપ ટોપ સાથે મેચિંગ એ લાઇન સ્કર્ટમાં જોવા મળી રહી છે જેના પર ગોલ્ડન કલર પ્રિન્ટ બનેલ છે જેમાં પરિણીનું હોટ ફિગર દેખાઈ રહ્યું છે.

આ ટ્રેડિશનલ સાડિને મસાબા ગુપ્તાએ તૈયાર કર્યો છે જયારે બીજી બાજુ પરિણીતા ચોપડાનો બીજું લુક પણ ખુબજ સુંદર લાગી રહ્યો છે જેમાં તેઓ પિન્ક કલરની સાડીમાં દેખાઈ રહી છે સાડી પરિણીતાને ખુબજ શૂટ કરી રહી છે સોસીયલ મીડિયામાં લોકો પરિણીતાના લુકને ખુબજ પસંદ કરી રહ્યા છે.

પરિણીતી ચોપરાએ રોઝ પિંક કલરની સાડી પસંદ કરી છે જેના પર પ્લીટ્સ બનાવવામાં આવે છે પહોળી પટ્ટીઓ સાથે પવનની લહેર આ સાડીને સુંદર બનાવી રહી છે અત્યારે પરિણીતાની તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે જણાવી દઈએ અત્યારે પરિણીતા બૉલીવુડ ફિલ્મોથી દૂર છે મિત્રો તમે શું કહેશો આના વિશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *