બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સીરીયલ કીસર પદવી થી જાણીતા અભિનેતા ઈમરાન હાશ્મી તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન તેમની પત્ની પરવીન સાહની સાથે સ્પોટ થયા હતા જેમાં ઈમરાન બ્લેક ટીશર્ટ બ્લુ જીન્સ માં ખુબ યંગ અને હેન્ડસમ દેખાતા હતા તો તેમની પત્ની પરવીન સાહની ને જોઈ લોકો ચોંકી ગયા હતા.
પોતાની ફિલ્મોમા સોગંમા રોમેન્ટિક અંદાજમા ગ્લેમર લુક ધરાવતી સુદંર અભિનેત્રીઓ સાથે કામ કરનારા ઈમરાન હાશ્મી ની પસંદ જોઈ ચાહકો ને આ જોડી પસંદ નહોતી આવી સોશિયલ મીડિયા પર તેઓ સતત આ કમેન્ટ કરી રહ્યા હતા ઈમરાન હાશ્મી એ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત.
વિક્રમ ભટ્ટની ફિલ્મ ફૂટપાથ થી કરી હતી આ ફિલ્મમાં ઈમરાનના અભિનયને દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો તે પછી ઈમરાન હાશ્મી એ ઘણી ફીલ્મો દમદાર અભિનય થકી લોકપ્રિયતા મેળવી જેમની ફિલ્મ માં મુખ્યત્વે મર્ડર ગેંગસ્ટર વન્સ એપોન અ ટાઈમ ઈન મુંબઈ ધ ડર્ટી પિક્ચર જન્નત 2 જેવી ઘણી ફિલ્મો સામેલ હતી.
ઈમરાન હાશ્મી ને ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય માટે 3 વાર ફિલ્મફેર એવોર્ડ પણ મળેલા છે આ વચ્ચે ઈમરાન હાશ્મી એક ઇવેન્ટ દરમિયાન શાનદાર લુક માં સ્પોટ થયા હતા પરંતુ ચાહકો તેમની પસંદ જોઈ સોશિયલ મીડિયા પર ઈમરાન હાશ્મી ને સતત ટ્રોલ કરી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.