બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન માટે એમનો 57 મોં જન્મ દિવસ ખુબ જ યાદગાર રહ્યો આ વખતે ખુબ જ ઉત્સવ સાથે તેમનો બર્થડે સેલિબ્રેશન થયો થોડા વર્ષો થી કોરોના સમય ના કારણે તેઓ પોતાનો બર્થડે ઉજવી નહોતા શક્યા પરંતુ આ વખતે તેમની બર્થડે સેલિબ્રેશન પાર્ટીમાં.
ખુબ જ ધમાલ મસ્તી સાથે હજારો લોકો સામેલ થયા હતા કોઈ સલમાન ખાન ના ખાશ લોકો આ પાર્ટીમાં કોઈ કારણસર આવી નહોતા શક્યા જેમાં પ્રિતી ઝિન્ટા પણ સામેલ છે સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં આવી શકી નહોતી પરંતુ તેને ખાસ રીતે સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.
પ્રિતી ઝિન્ટા એ સલમાન ખાન સાથે ની રોમેન્ટિક અંદાજમા તસવીરો શેર કરતા કેપ્સન માં જણાવ્યું હતું કે જન્મ દિવસ ની શુભેચ્છાઓ સલમાન તમને તમારા ટુંકા અને પ્રિય સફર પર જોઈને ખુબ આનંદ થયો તમે હંમેશા ચમકતા રહો મુસ્કુરાતા રહો અને હંમેશા ફિલ્મી પડદે જ નહીં અમારી જીદંગી ને.
પણ ખુશીઓ થી રોશન કરતા રહો સુરક્ષિત રહો અને પોતાની તબીયત સાચવજો સલમાન ખાન ની ખાસ દોસ્ત માં પ્રિતી ઝિન્ટા નું નામ સુમાર છે તે સલમાન ની કરીબી મિત્ર છે સલમાન ખાન અને પ્રિતી ઝિન્ટા ઘણી બધી ફિલ્મોમાં એક સાથે અભિનય કરતા જોવા મળ્યા છે જેમાંની ઘણી યાદગાર પળો.
આજે પણ પ્રિતી ઝિન્ટા શેર કરતી રહે છે પ્રિતી ઝિન્ટા એ બોલિવૂડ ભાઇજાન ને ખાશ રીતે જન્મ દિવસ ની શુભેચ્છાઓ આપી હતી સલમાન ખાન ના જન્મ દિવસ ની યોજાયેલી પાર્ટીમાં શાહરુખ ખાન પણ સામેલ થયા હતા લોકોની લાંબી ભિડ મોડી રાત્રે થી જ સલમાન ખાન ના બંગલા બહાર ઉમટી પડી હતી.