લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ પસંદ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી શો માં પાત્રો ને બદલવામાં આવી રહ્યા છે એનાથી દર્શકો ખુબ નારાજ છે તારક મહેતા નું પાત્ર હોય કે અંજલી મહેતા નું પાત્ર છોડતા જ એમની જગ્યાએ બીજા કલાકારો આવી ગયા એવી જ રીતે ઘણા.
પાત્રો માં શો મેકર આસીત મોદી બદલાવો કરી ચુક્યા છે શો માં ટપ્પુ નું પાત્ર ભજવતા શરુઆત માં ભવ્ય ગાંધી ના ગયા બાદ શો મેકર રાજ ને લઇ આવ્યા હવે રાજે આ શો ને છોડી દેતા ટપ્પુ ના પાત્ર ને દેખાડવામાં આવ્યુ જ નથી એ વચ્ચે આવનારા એપીસોડ નો પ્રોમો તાજેતરમાં દેખાડવામાં આવી રહ્યો એવા.
પર એવું લાગી રહ્યું છે કે નવો ટપ્પુ આ શો માં આવી રહ્યો છે પ્રોમો માં સોનું પોતાના પિતા આત્મારામ ભીડે અને માધ્વી ને સરપ્રાઈઝ આપી રહી છે અને પોતે ખાવાનું બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે એના પર લાગે છે કે આ સરપ્રાઇઝ બીજું કોઈ નહીં પણ ટપ્પુ હોઈ શકે છે પરંતુ દર્શકો માં.
એ વિચાર પણ આવી રહ્યો છે કે રાજ અનાદકટ ની જગ્યાએ કોણ હોઈ શકે જો ભવ્ય ગાંધી ફરી પાછો ફરે તો દર્શકો ખુબ જ ખુશ થાય કારણકે ભવ્ય ગાંધી ને પાછો લાવવા માટે ઘણા દર્શકો એ આસીત મોદી ને ટ્વીટર પણ પણ જણાવ્યું છે આ વચ્ચે જોવુ રહ્યુ કે ભવ્ય ગાંધી પાછો ફરે છે કે કોઈ નવો કલાકાર.