એક પુરુષ અને સ્ત્રી વચ્ચે પ્રેમ નામની કોઈ વસ્તુ હોતી નથી શરૂઆત વાસના થી થાય છે પોતાના ધારદાર નિવેદન થી ખૂબ ચર્ચામાં રહેતી નીના ગુપ્તા એ આ નિવેદન આપી દેશમાં ફરી વિવાદ ઊભો કર્યો છે નીના ગુપ્તા ની જિંદગી હમેશા ચર્ચાસ્પદ રહી છે એ વાત જગ જાહેર છે કે નીના ગુપ્તા વિના લગ્ન એ.
માં બની ગઈ હતી નિના ગુપ્તા અને વેસ્ટેઈન્ડિઝ ટીમના કેપ્ટન વિવિયન રીચર્ડ નું અફેર હતું જે પહેલાથી જ પરિણીત અને બે બાળકોના પિતા હતા વિવિયને નિના ગુપ્તા ને માં બનાવી ને છોડી દિધી ત્યારબાદ સાલ 2008માં નિનાએ વિવેક ગુપ્તા સાથે લગ્ન કરી લીધા એ પણ પહેલાથી પરિણીત અને.
બે બાળકો ના પિતા હતા ત્યારે નીના ગુપ્તા ની ઉંમર 49 વર્ષ થઈ ગઈ હતી તાજેતરમાં હ્યુમન ઓફ બોમ્બેના ઇન્ટરવ્યૂમાં નીના ગુપ્તાએ પોતાના ઈન્ટરવ્યુ માં પ્રેમ પર પુછેલા સવાલો પર જણાવ્યું હતું કે મને નથી લાગતું કે પુરુષ અને સ્ત્રી વચ્ચે પ્રેમ નામની કોઈ વસ્તુ હોય છે શરૂઆત વાસના થી થાય છે અને એક બીજાનો સાથ.
મળતા એકબીજાથી લગાવ થાય છે અને પછી આદત બની જાય છે મેં માત્ર એક પ્રેમ મહેસુસ કર્યો છે જે મારી પુત્રી મશાબા માટે છે મને નથી ખબર કે બીજા લોકોએ મહેશુશ કર્યો કે નથી કર્યો પરંતુ મને પ્રેમ સમજાતો નથી નીના ગુપ્તા ના આ નિવેદન પર વિવાદ થયો છે કારણકે લોકોનું માનવું છે કે કોઈ પણ સંબંધ પ્રેમ થી જ જોડાયેલો છે.