સૌરાષ્ટ્ર વિસ્તારમાં નિરાધાર સહાય બેસહારા અને રસ્તા પર રહેતા લોકોને આશરો આપી અને હંમેશા લોકોની મદદ કરીને પોતાના આશ્રમમાં સ્થાન આપનાર પોપટભાઈ આહીર ગુજરાતભરમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે થોડા સમય પહેલા પોપટભાઈ આહીર મહુવા પહોંચ્યા હતા ત્યાં એક વૃદ્ધ દયનીય હાલતમાં રસ્તા પર બેઠેલા જોવા મળ્યા હતા.
તેમની સ્થિતિ અત્યંત દયનીય હતી પોપટભાઈ તેમને પોતાની સાથે સોશિયલ મીડિયા આશ્રમમાં લાવીને તેમના વાળ કાપી નવડાવી ને સ્વચ્છ કપડાઓ પહેરાવી પોતાની સાથે રાખ્યા હતા અને વિડિયો માં એમ જણાવ્યું હતું કે દાદાના કોઈ પરિવારજનો હોય તો દાદા મારી પાસે છે આ વિડીયો જોઈ પોપટભાઈ આહીર પાસે તાજેતરમાં.
બે વ્યક્તિઓ અશોકભાઈ મકવાણા અને રાજુ ભાઈ નનકુભાઈ કોટીલા આવી પહોંચ્યા હતા જેમને જણાવ્યું હતું કે રાજુભાઈ તેમના પોત્ર છે આને દાદા કિધા વગર છેલ્લા 15 દિવસથી ઘર છોડીને ચાલ્યા ગયા હતા તેઓની અમે આજુબાજુ ના વિસ્તાર માં ખુબ શોધખોળ કરી સગાવાલામા પણ ફોન કર્યા પરંતુ તેમની ભાળ મળી નહીં.
તેઓ અવારનવાર આવી રીતે ઘર છોડી ભવમાં બેસી જાય છે ત્યારે આપનો વિડીઓ અમે જોયો અને આપની પાસે પોપટભાઈ આવી પહોંચ્યા છીએ આ સમયે પોપટભાઈ એ જણાવ્યું કે ઘરડા માતા પિતા છે એમનું ધ્યાન રાખો આપણી પણ કાલે આ જ પરીસ્થીતી આવવાની છે અમારો પ્રયાસ સતત એ છેકે અમે પોતાના પરીવાર થી છુટા પડેલા લોકોને.
સાચવીને એમના ઘર સુધી પહોચાડી એ છીએ અને જો એ નિરાધાર વ્યક્તિનું કોઈ ન હોય તો મારા આશ્રમમાં અમે એને સ્થાન આપીએ છીએ દાદા ને પોપટભાઈએ વિનંતી કરી કે દાદા હવે તમે પોતાના ઘેર જાણ કર્યા સિવાય ક્યાંય બહાર ના નીકળો અને પરિવાર સાથે રહીને આનંદ કરો તેમના પૌત્ર રાજુભાઈને પણ પોપટભાઈએ વિનંતી કરી કે દાદાની સંભાળ રાખજો સાથે.
લોકોને પણ વિનંતી કરી કે આપની સમક્ષ જો કોઈ આવક વ્યક્તિઓ તમને જોવા મળે તો એમની તકલીફોને પૂછીને તેમને પોતાના ઘર સુધી પહોંચાડવાની મદદ જરૂર કરજો મિત્રો એક ઘરડા દાદાને પોતાના પરીવાર સુધી પહોંચતા પોપટભાઈ આહીર ની આ કામગીરી જો પસંદ આવી હોય તો આ પોસ્ટ શેર કરીને એમને આવા કાર્યૌ કરવા પ્રોત્સાહન જરુર આપજો